ભરૂચ અંકલેશ્વર: રેલવે સ્ટેશન પરથી રૂ.27 લાખ સાથે વેપારીની અટકાયત, પોલીસે તપાસ શરૂ કરી ભરૂચ રેલ્વે પોલીસે ચેકીંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા 27 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે વેપારીની અયકાયત કરી વધુ તપાસ શરૂ કરી By Connect Gujarat 26 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: વેપારી પર હુમલો કરી રૂપિયા એક લાખની લૂંટ કરનાર 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ વેપારીને માર મારી રૂા.1 લાખની લૂંટ ચલાવનાર 6 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. By Connect Gujarat 25 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ રતન ટાટાએ આનંદ મહિન્દ્રાને પાછળ છોડી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ભારતીય બિઝનેસમેન તરીકે સ્થાન મેળવ્યું By Connect Gujarat 10 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ઉદ્યોગપતિ પાસે દુર્લભ ગણેશજી, 600 કરોડની કિંમતના હીરામાં ગણેશજીની ઝાંખી આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે By Connect Gujarat 24 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યો અંબાણી પરિવાર, પરિવાર માટે કરાય કડક સુરક્ષા વ્યવસ્થા..... મુકેશ અંબાણી પરિવાર સાથે લાલબાગના રાજાના દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન તે તેની ગોલ્ડન કલરની રોલ્સ રોયસ કારમાં જોવા મળ્યો હતો. By Connect Gujarat 23 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા અમેરિકા: અબજોપતિ અમેરિકન જેમ્સ ક્રાઉનનું માર્ગ અકસ્માતમાં મોત..! અમેરિકન ઉદ્યોગપતિ અને અબજોપતિ રોકાણકાર જેમ્સ ક્રાઉનનું રવિવારે રેસટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે અકસ્માતના દિવસે તે પોતાનો 70મો જન્મદિવસ માનવી રહ્યા હતા By Connect Gujarat 27 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ક્રિકેટર પછી બિઝનેસમેન બન્યા સુરેશ રૈના, ખોલી પોતાની રેસ્ટોરન્ટ ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સુરેશ રૈનાએ ક્રિકેટ બાદ નવી ઈનિંગની શરૂઆત કરી છે. By Connect Gujarat 23 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : અમદાવાદમાં વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાપડ વેપારીઓ સાથે 4 કરોડની ચીટિંગ કરનાર આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. By Connect Gujarat 05 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: વેપારી દુકાન ખોલવા ગયા તો એક કવર મળ્યું, અજાણ્યા શખ્સે દોઢ કરોડની ખંડણી માંગી વાઘાવાડી રોડપર ઓફિસ ધરાવતા જૈન વૃદ્ધની ઓફિસમાં કોઈ અજાણ્યા શખ્સે લેટર મોકલી રૂપિયા દોઢ કરોડની ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn