ભરૂચભરૂચ: સંવેદનશીલ ગણાતા હાંસોટમાં પોલીસ દ્વારા વાહનચેકીંગ શરૂ કરાયુ, તમામ ગતિવિધિઓ પર પોલીસની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ સર્જાતા સંવેદનશીલ ગણાતા ભરૂચના હાસોટમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 09 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધારાની સાથે કેશોદમાં નેવી અને એરફોર્સ માટે એરપોર્ટ રખાયું સ્ટેન્ડ બાય ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 07 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પાંડેસરામાં આરોગ્ય વિભાગના દરોડા,પેપ્સી,ફ્રૂટી સહિત અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાયો સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડા-પીણાનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 07 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ઉતરાયણ પર્વમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ... ઉતરાયણ પર્વ પહેલા વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 13 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ પર પોલીસનું ચેકીંગ,ઓવરસ્પીડ જતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી ! અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. By Connect Gujarat Desk 26 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : 31stને લઈને તમામ ચેકપોસ્ટ પર પોલીસ તૈનાત, ડ્રોન કેમેરા અને બ્રીથ એનાલાઈઝરથી સઘન ચેકિંગ… થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નબીપુરમાં વીજ કંપનીની 15 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયુ ભરૂચના નબીપુરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મોટાપાયે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો By Connect Gujarat Desk 28 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પ્રથમવાર 4 ડ્રોન કેમેરાથી પોલીસનું એરિયલ ચેકિંગ, 50 હિસ્ટ્રી શીટરના લિસ્ટ સાથે 1600થી વધુ મકાનોમાં તપાસ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને અસામાજિક પ્રવૃત્તિ-ગુનાખોરીને ડામવા પોલીસે સૌ પ્રથમવાર 4 ડ્રોન કેમેરાથી વિવિધ વિસ્તારોમાં એરિયલ ચેકિંગ કર્યું હતું. By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ પોલીસનો સપાટો, 6 દિવસની સ્પેશ્યલ ડ્રાઇવમાં જાહેરનામા ભંગના કુલ 516 કેસ કરાયા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 516 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 17 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn