જૂનાગઢ: રાજ્યમાં સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ વિંગની શરૂઆત,દર્દીઓને મળશે લાભ
જૂનાગઢ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થાને મળી રહે તેવા હેતુથી ગુજરાત ભરમાં સૌપ્રથમ આયુષ વિંગ એટલે કે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ પદ્ધતિથી સારવાર શરૂ કરવામાં આવી છે.