Connect Gujarat

You Searched For "CollectorBharuch"

ભરૂચ: CNG પંપ પર ઉઘાડી લૂંટ ચાલતી હોવાના આક્ષેપ સાથે રિક્ષા એશો.દ્વારા કલેક્ટરને કરાય રજૂઆત

21 Jun 2022 7:58 AM GMT
ભરૂચ રીક્ષા એસોશીએશન દ્વારા ગુજરાત ગેસ સંચાલિત સીએનજી પંપો પર ઉઘાડી લૂંટ ચાલતી હોવાના આક્ષેપ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચ: તુલસીધામ શાકમાર્કેટ ખસેડવાનો મામલો ,600થી વધારે શાકભાજી વેચનારાઓએ કરી કલેકટરને રજુઆત

25 April 2022 7:12 AM GMT
તુલસીધામ શાક માર્કેટ ખસેડવાનો વિવાદ ઉગ્ર બન્યો, ભરૂચ જિલ્લા કલેકટરને શાકભાજી વેચનારોની રજૂઆત

ભરૂચ : વટારીયાની ગણેશ સુગરમાં કસ્ટોડીયનની નિમણુંક રદ કરવા સભાસદોની રજુઆત

25 March 2022 10:56 AM GMT
સરકારે કરેલી કસ્ટોડીયનની નિમણુંકને રદ કરી વ્યવસ્થાપક મંડળની ચુંટણી કરાવવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદનપત્ર અપાયું.

ભરૂચ : કનેકટ ગુજરાતે રેતી માફિયાઓને કર્યા બેનકાબ

4 March 2022 2:29 PM GMT
નર્મદા નદીમાંથી રેતી ઉલેચવામાં આવી રહી છે. રેતીની લીઝોમાંથી રોજની હજારો ટ્રકોની અવરજવર રહેતી હોય છે. ભરૂચ જિલ્લાના શુકલતીર્થથી વડોદરાના ફતેપુરા...

ભરૂચ : યુક્રેનથી ત્રણ વિદ્યાર્થીઓની વતન વાપસી, કલેકટર કચેરીએ લેવાયા વધામણા

28 Feb 2022 9:49 AM GMT
યુક્રેનમાં તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરવા ગયેલાં હજારો ભારતીય છાત્રો ફસાય ચુકયાં છે

ભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં "નોનવેજ"ની લારીઓ બંધ કરાવવા લોકો રસ્તા પર ઉતરી આવ્યાં

14 Feb 2022 12:16 PM GMT
રાજયમાં જાહેરમાર્ગો પર નોનવેજની લારીઓનો વિવાદ ફરી તુલ પકડી રહયો છે. ભરૂચના ઝાડેશ્વર રોડ પર નોનવેજની લારીઓ અને ગલ્લાઓ પર સ્થાનિકોએ હલ્લાબોલ કર્યું...

ભરૂચ : વાઘપુરા ગામે જમીનનો વિવાદ, મામલતદાર કચેરીમાંથી દસ્તાવેજો જ ગાયબ ?

14 Feb 2022 7:43 AM GMT
ઝઘડીયા તાલુકાના વાઘપુરા ગામે જમીનનો વિવાદ સામે આવ્યો છે. વિવાદમાં મહત્વની બાબત એ છે કે, અરજદારે ઝઘડીયા મામલતદાર કચેરીમાં દસ્તાવેજો મેળવવા આરટીઆઇ કરી...

ભરૂચ : કોરોનાથી મૃતકોને 4 લાખ રૂા.ના વળતર માટે કોંગ્રેસ ફરી મેદાનમાં

7 Feb 2022 11:42 AM GMT
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજય સરકાર 50 હજાર રૂપિયા નહિ પરંતુ 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ

ભરૂચ : શું જૈન સમાજના યુવાનો માંસાહારી છે ? સાંસદના નિવેદન સામે આક્રોશ

7 Feb 2022 9:45 AM GMT
તૃણમુલ કોંગ્રેસના સાંસદ મૌઉઆ મોઇત્રાએ સંસદમાં કરેલા નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભુકી ઉઠયો છે

ભરૂચ : શહેરની મુખ્ય કાંસ જ સફાઇથી વંચિત, પાણીનો નિકાલ અટકયો

24 Jan 2022 11:34 AM GMT
ભરૂચ શહેરના પાણીનો નિકાલ કરતી કાંસ જ સફાઇના અભાવે જામ થઇ ગઇ છે. કાંસમાં 7 ફુટ સુધીના કચરાના થર જામી ગયાં છે.

ભરૂચ : ગાંધીબજારના રહીશોને "ગાંધીગીરી" ફળી, ગટરની અધુરી કામગીરી શરૂ

23 Jan 2022 11:27 AM GMT
ભરૂચના ગાંધીબજારના રહીશોની ગાંધીગીરી આખરે રંગ લાવી છે. 45 દિવસથી ગટરની અધુરી કામગીરી બાબતે પાલિકા સત્તાધીશો સામે સ્થાનિકોએ મકકમતાથી અવાજ ઉઠાવતાં આખરે...

ભરૂચ : બ્રાઇટ એન્જલ શાળાના સંચાલકોની ઘોર બેદરકારી, શાળામાં બોલાવ્યાં ભુલકાઓને

19 Jan 2022 9:08 AM GMT
ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલી બ્રાઇટ એન્જલ શાળાના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે.