ભરૂચભરૂચ : ઝનોર ગ્રામ પંચાયતમાં નાણાંકીય ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તંત્રને આવેદન આપ્યું... ભરૂચ તાલુકાના ઝણોર ગામના સરપંચ તથા ઉપસરપંચે 15મા નાણાં પંચમાં મંજુર થયેલ કામોમાં નાણાંકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે આગેવાન દિનેશ By Connect Gujarat Desk 03 Oct 2024 20:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કંથારીયા ગામે વકફની મિલકતના ગેરવહીવટ અંગે ફરિયાદ કરનાર પિતા-પુત્ર પર હુમલાનો આક્ષેપ ભરૂચના કંથારીયા ગામ કમિટીના ગેર વહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઇસમો સામે કાર્યવાહીની માંગ સાથે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે By Connect Gujarat Desk 30 Sep 2024 16:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ખોટી પોસ્ટ કરનાર સોશિયલ મીડિયા યુઝર્સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની SOUમાં તિરાડો પડી હોવા અંગેની એક સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટ કરી હતી. By Connect Gujarat Desk 10 Sep 2024 17:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: માટીએડ ગામના ખેડૂત સાથે ટીસ્યુ બિરાયણમાં છેતરપિંડી,ઉચ્ચકક્ષાએ કરાય રજુઆત By Connect Gujarat 11 May 2024 21:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશરાહુલ ગાંધી સામે ફરિયાદ, બંધારણ બદલવાના દાવા અંગે રામદાસ આઠવલેએ ચૂંટણી પંચને કરી ફરિયાદ કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. By Connect Gujarat 09 May 2024 13:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે આમોદ તાલુકાના રાજપૂત સમાજનું તંત્રને આવેદન... સમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે, By Connect Gujarat 08 Apr 2024 15:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપરસોત્તમ રૂપાલાને ચૂંટણી પંચની ક્લીન ચીટ,આચાર સંહિતા ભંગની થઈ હતી ફરિયાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા 3 મુદ્દાના આધારે તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ મુદ્દો એ હતો કે ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન આપ્યું એ વીડિયો અધૂરો હતો. By Connect Gujarat 03 Apr 2024 14:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ખાંભા ગામના સરપંચના પિતા સામે ફરિયાદ નોંધાતા ગ્રામજનોમાં રોષ, ગામ સજ્જડ બંધ રાખ્યું... જિલ્લાના ખાંભા ગામના સરપંચના પિતા સામે એટ્રોસીટી એક્ટ મુજબ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખ્યું હતું. By Connect Gujarat 29 Mar 2024 15:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝનોરમાં ગેરકાયદે ચાલતા ઓરપટાર-બામણીયા હોડીઘાટ અંગે તાલુકા પંચાયત સભ્યનું DDOને આવેદન જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર-બામણીયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Feb 2024 14:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn