ભરૂચ: દહેજમાં બંધ મકાનમાંથી ચોરી કરનાર તસ્કરની ધરપકડ,ચોરીના દાગીના ખરીદનાર સોની પણ ઝડપાયો
ભરૂચ દહેજમાં બંધ મકાનમાં ચોરી કરવાના કારસામાં પોલીસે ચોરી કરનારા તસ્કર તેમજ તેમની પાસેથી સોનાના દાગીના ખરીદનાર બે સોનીને ઝડપી પાડ્યો, 8 હજાર રોકડા તેમજ 73 હજારના ચાંદીના દાગીના મળી કુલ 81 હજારની ચોરી