તરસ્યું નહીં રહે ગુજરાત..! : 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો, સિંચાઈ-પીવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે આ વર્ષે રાજ્યમાં સરેરાશ કરતાં 41 ટકા વધુ વરસાદ વરસ્યો હતો. 4 મહિનાના ચોમાસામાં રાજ્યના 139 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે.