Connect Gujarat

You Searched For "Dam Overflow"

અમરેલી : વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆતમાં તમામ જળાશયો છલકાયા, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ...

21 July 2023 9:39 AM GMT
રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત, અમરેલી જિલ્લાના તમામ જળાશયો પાણીથી છલકાયા.

અમરેલી : અવિરત મેઘ મહેર થતાં ઠેબી ડેમના 3 દરવાજા ખોલવાની તંત્રને ફરજ, કાંઠા વિસ્તારના ગામો એલર્ટ...

20 July 2023 1:33 PM GMT
અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં લગભગ એક કલાક સુધી સતત વરસાદી ઝાંપટા વરસ્યા હતા

ગીર સોમનાથ: હિરણ બે ડેમ ઓવરફ્લો, આખું વર્ષ ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો સંગ્રહિત થયો

12 July 2023 7:57 AM GMT
ગીર સોમનાથ જિલ્લાને પાણી પૂરું પાડતો તાલાળા નજીકનો હિરણ બે ડેમ ઓવરફ્લો થઈ જતા તેના બે દરવાજા પોઇન્ટ 15 મીટર ખોલવામાં આવ્યા છે.

નર્મદા : તમામ ડેમ ઓવર-ફ્લો થતાં 19 ગામોના ખેડૂતોને મળશે સિંચાઇના પાણીનો લાભ...

15 July 2022 11:12 AM GMT
ધોધમાર વરસાદના કારણે તમામ ડેમ થયા ઓવર-ફ્લો, ડેમમાં હાલ 8.85 ક્યુબિક મિલીયન લિટર પાણીનો સંગ્રહ

તાપી : ઉકાઇ ડેમ પુર્ણ સપાટીથી ભરાયો, બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં નહિ પડે પાણીની તંગી

9 Oct 2021 9:49 AM GMT
ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ચાલુ વર્ષે ઉકાઇ ડેમ 100 ટકા ભરાય ચુકયો છે. ડેમ સંપુર્ણ ભરાય જતાં બે વર્ષ સુધી દક્ષિણ...

દેવભૂમિ દ્વારકા: સિંહણ ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ

1 Oct 2021 12:06 PM GMT
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાથી ઉપરવાસમાં પાણી આવક વધતા સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે..દેવભૂમિ...

ભાવનગર: જિલ્લામાં 100 ટકા વરસાદ થતાં તમામ ડેમ ઓવરફ્લો; ગૌરીશંકર તળાવનું પાણી ઘરોમાં ઘૂસી જતાં પરેશાની

1 Oct 2021 6:10 AM GMT
ભાવનગરમાં વરસાદ 100 ટકા વરસતા જિલ્લાના તમામ ડેમ ઓવરફલો થયા છે ત્યારે ભાવનગર શહેરમાં આવેલ ગૌરીશંકર તળાવ પણ ઓવરફલો થતાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને...

અમદાવાદ: ગુજરાત પરથી જળસંકટ હટયું ! રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાયા

20 Sep 2021 9:23 AM GMT
રાજ્યના 71 ડેમ 90 ટકા ભરાયા, 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ.

અનરાધાર મેઘ'મહેર : જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ ઓવર-ફ્લો, ચારે તરફ જળબંબાકારની સ્થિતિ

14 Sep 2021 10:38 AM GMT
જુનાગઢ અને ઘેડ પંથકમાં મેઘરાજાએ સર્જી ભારે તારાજી, જુનાગઢનો સૌથી મોટો ઓઝત-2 ડેમ થયો ઓવર-ફ્લો.

ભાવનગર: શેત્રુજી ડેમ આજે ફરી એક વખત ઓવરફલો, ડેમના 59 દરવાજા ખોલાયા

14 Sep 2021 10:35 AM GMT
ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો, ડેમના 59 દરવાજા ખોલાયા.

સુરત : ઉકાઈ ડેમની ભયજનક સપાટી માત્ર 4 ફૂટ દૂર, જુઓ ડેમના આકાશી દ્રશ્યો

14 Sep 2021 8:50 AM GMT
ઉપરવાસના ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાય ઉઠ્યો, ઉકાઈમાંથી હાલ 84 હજાર ક્યુસેક છોડાઈ રહ્યું છે પાણી.

ગીર સોમનાથ : મેઘરાજા મહેરબાન થતાં હિરણ-મચ્છુન્દ્રી ડેમ પાણીથી છલકાય ઉઠ્યા, જુઓ આહલાદક દ્રશ્યો..!

14 Sep 2021 5:55 AM GMT
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન, જિલ્લાભરના અનેક ડેમો પાણીથી છલકાય ઉઠ્યા.