Home > Death
You Searched For "death"
વડોદરા : H3N2ના કારણે મહિલાનું શંકાસ્પદ મોત, રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે
14 March 2023 10:36 AM GMTવડોદરામાં 58 વર્ષિય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સતિશ કૌશિકના નિધન મામલે થયો મોટો ખુલાસો: પોલીસને મળી શંકાસ્પદ દવાઓ, ફાર્મ હાઉસનો માલિક થયો ફરાર.!
11 March 2023 7:27 AM GMTદેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં આ વચ્ચે પોલીસે આ મામલે નવો ખુલાસો કર્યો છે.
નવસારી : પતિના મોતના સમાચાર મળતાં જ પત્નીએ પણ પ્રાણ છોડ્યાં, 2 બાળકોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા
25 Feb 2023 8:18 AM GMTનવસારી જીલ્લામાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અકસ્માતમાં પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ પણ 30 મિનિટમાં જ પ્રાણ છોડ્યા હતા
સદીનો વિનાશક ભૂકંપ : તુર્કીમાં ફરી આવ્યો ભૂકંપ, આ વખતે તેની તીવ્રતા 4.7, તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 34,000ને પાર
13 Feb 2023 3:42 AM GMTભારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 28 હજારને પાર, 10 દિવસનું નવજાત કાટમાળમાંથી રેસ્ક્યૂ કરાયું.!
12 Feb 2023 2:53 AM GMTતુર્કી-સીરિયામાં સદીના સૌથી વિનાશક ભૂકંપમાં જ્યાં અત્યાર સુધીમાં 28,000 થી વધુ લોકોના મોત થયા છે,
ભરૂચ: નર્મદા મૈયા બ્રીજ પરથી પત્ની સામે જ મોતની છલાંગ લગાવનાર વ્યક્તિનો ચાર દિવસ બાદ મળ્યો મૃતદેહ
6 Jan 2023 11:21 AM GMTઅંકલેશ્વર પંથકના જીતાલી ગામની એક સોસાયટીમાં રહેતા કે.પી સિંઘ પોતાની પત્ની સાથે ભરૂચમાં દુઃખદ પ્રસંગમાં ઉત્તર ક્રિયામાં આવ્યા હતા
સાબરકાંઠા : પિતાનું નિધન થતા 5 દિકરીઓએ કાંધ અને અગ્નિદાહ આપી પુત્રની ખોટ સારી...
30 Dec 2022 12:33 PM GMTપ્રાંતિજ તાલુકાના મોયદ પાસે આવેલ રૂપપુરા ગામે 5દિકરીઓના પિતાનું મરણ થતા દિકરીઓએ કાંધો અને અગ્નિદાહ આપી દિકરાની ખોટ પુરી કરી પુત્રધર્મ નિભાવ્યો હતો.
માતા હીરાબાના નિધન બાદ PM મોદી આજે પણ કરશે કામ, કોઈ સરકારી કાર્યક્રમ રદ નહીં થાય
30 Dec 2022 6:46 AM GMTવડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે 3.30 વાગ્યે સારવાર દરમિયાન નિધન થયું હતું.
ભાવનગર: રખડતા ઢોરે અડફેટે લેતા આશાસ્પદ એન્જિનિયરનું મોત, તંત્ર સામે સ્થાનિકોમાં રોષ
23 Dec 2022 12:54 PM GMTભાવનગર શહેરમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે.શહેરમાં રખડતા ઢોરે અડફેટે લેતા મહેસાણાના આશાસ્પદ એન્જિનિયર યુવકનું મોત નીપજ્યું હતું
સુનીલ શેટ્ટીએ ભૈરોનસિંહ રાઠોડના અવસાનથી દુખ વ્યક્ત કર્યું, ફિલ્મ બોર્ડરમાં તેનું પાત્ર ભજવ્યું હતું
20 Dec 2022 6:03 AM GMT1997માં આવેલી ફિલ્મ બોર્ડર ભારત-પાક યુદ્ધ પર આધારિત હતી. આ ફિલ્મમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે સુનીલ શેટ્ટીએ હીરો...
ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ જિઆંગ ઝેમીનનું 96 વર્ષની વયે અવસાન, લાંબા સમયથી બીમાર હતા
30 Nov 2022 12:11 PM GMTચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિઆંગ ઝેમીનનું બુધવારે 96 વર્ષની વયે અવસાન થયું. આજે બપોરે સ્થાનિક સમય મુજબ બપોરે 12:13 વાગ્યે શાંઘાઈમાં તેમનું અવસાન થયું,
સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીનું નિધન
15 Nov 2022 5:42 AM GMTસાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીએ મંગળવારે સવારે એટલે કે 15 નવેમ્બરનાં રોજ તેમનું નિધન થયું છે.