અમદાવાદઅમદાવાદ : જેસીપી ગૌતમ પરમારે કાગડાપીઠના કોન્સટેબલોને કર્યા સસ્પેન્ડ, જુઓ શું હતું કારણ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કોન્સટેબલોને જેસીપી ગૌતમ પરમારે સસ્પેન્ડ કરી દીધાં છે. By Connect Gujarat 24 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : બુટલેગરનો વિડીયો થયો વાયરલ, શું રાવપુરા પોલીસ નીચે આવશે રેલો ? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસની મિલીભગતથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તે કડવી પણ સત્ય વાત છે. By Connect Gujarat 24 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : યુનિવર્સીટી રોડ પર જાઓ તો ટ્રાફિકબુથ જરૂરથી જોજો, તમે કહી ઉઠશો WOW By Connect Gujarat 21 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : 312 પરીક્ષા કેન્દ્રો પર PSIની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ રીતે સંપન્ન અમદાવાદ અને ગાંધીનગરમાં 312 પરીક્ષા કેન્દ્રો ખાતે પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. By Connect Gujarat 06 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મહેન્દ્ર ફળદુના કરોડો રૂપિયા 7 લોકો ચાઉ કરી ગયાં, સાંભળો મૃતકની અંતિમ ઓડીયો કલીપ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાત પ્રકરણમાં હવે ઓડીયો કલીપ સામે આવી છે. By Connect Gujarat 03 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા : ભેજાબાજ તસ્કરો બેંકને પણ ઉઠા ભણાવી ગયાં, 3 કલાકમાં 10 લાખ રૂા. ઉપાડી લીધાં વડોદરામાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. તસ્કરો બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમમાંથી 3 કલાકમાં 10 લાખ રૂપિયાથી વધુની રકમ ઉપાડી ગયાં છતાં બેંકને જાણ સુધ્ધા થઇ ન હતી. By Connect Gujarat 26 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : બ્યુટીપાર્લર સંચાલક યુવતી ઉપર ટીકટોક સ્ટાર કિર્તિ પટેલનો જાનલેવા હુમલો સુરતની કિર્તિ પટેલ સામે અમદાવાદમાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે. બ્યુટીપાર્લર ચલાવતી યુવતીને કિર્તી પટેલ પાઇપ મારી ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે...... By Connect Gujarat 25 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: પોલીસકર્મીએ જ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ,અઢી વર્ષ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો ! By Connect Gujarat 24 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : LCBનું ઓપરેશન "કબુતરબાજ", બંધક બનાવાયેલાં 15 લોકોને છોડાવ્યાં વિદેશ જવાની લ્હાયમાં 15 જેટલા લોકો લેભાગુ એજન્ટોની ચુંગાલમાં ફસાય ગયાં હતાં. આ તમામને અમદાવાદ એલસીબીએ દીલ્હીથી હેમખેમ મુકત કરાવ્યાં છે By Connect Gujarat 14 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn