સુરત : રત્નકલાકારોની હડતાલથી હીરા ઉદ્યોગ ઠપ,ડાયમંડ વર્કર યુનિયની એકતા રેલીમાં મોટી સંખ્યામાં હીરા કામદાર જોડાયા
સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઢોલ પીટીને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું,અને કતારગામથી હીરા બાગ સુધી રત્નકલાકાર એકતા રેલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકરો જોડાયા હતા.