ભરૂચ ભરૂચ:ST વિભાગને દિવાળી ફળી,13 હજાર મુસાફરોના વહન દ્વારા રૂ45 લાખની આવક ભરૂચ એસટી વિભાગને દિવાળીના તહેવારોમાં આવકનો સ્ત્રોત વધ્યો હતો,અને 13 હજાર મુસાફરોના વહન સાથે રૂપિયા 45 લાખની આવક થઇ હતી. By Connect Gujarat Desk 05 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી: આંબરડી સફારી પાર્ક બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અમરેલી જિલ્લામાં ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્ક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે સિંહ સહિતના પ્રાણીઓને પ્રત્યક્ષ જોવાનો આનંદ પ્રવાસીઓ ઉઠાવી રહ્યા છે. By Connect Gujarat Desk 05 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ચોરીની ઘટનાઓને રોકવા પોલીસે કસી કમર, સ્થાનિકોને કરાયા એલર્ટ દિવાળી પર મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા રહેતા બંધ મકાનમાં થતી ચોરીની ઘટનાને લઈ સુરત પોલીસની ચિંતામાં વધારો થયો છે. By Connect Gujarat Desk 05 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દિવાળી વેકેશનમાં દીવ પ્રવાસીઓથી ઉભરાયું,તમામ હોટલો હાઉસફુલ દીવનો સોથી ફેમસ ગણાતો નાગવા બીચ પર મોટી સંખ્યમાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે અહી દરિયા માં નાહવાની મોજા માણવા ની સાથો સાથ પ્રવાસીઓ વોટર સપોર્ટની અલગ અલગ રાઇડોનો આનંદ ઉઠાવી રહ્યા છે. By Connect Gujarat Desk 03 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓનું દિવાળી વેકેશન જાહેર,ચાર દિવસ મળશે રજા રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. By Connect Gujarat Desk 23 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર દિવાળી વેકેશન પૂર્ણ જ ફરી ટ્રાફિકજામના દ્રશ્યો,અનેક વાહનચાલકો અટવાયા અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત તરફના ટ્રેક પર ટ્રાફિકજામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો લાગતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા By Connect Gujarat 29 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : દિવાળી વેકેશનમાં નેચર સફારી પાર્કનું એડવાન્સ બુકીંગ “ફૂલ”, સહેલાણીઓમાં અનેરો ઉત્સાહ... ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન સહિત મોજ મસ્તીનો લ્હાવો લેવા પ્રવાસીઓ દ્વારા એડ્વાન્સ બુકિંગ કરી દેવામાં આવ્યું છે By Connect Gujarat 10 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ ભારતની નજીક આવેલા એવા 4 દેશો, જ્યાં તમે ઓછા બજેટમાં પણ ફરી શકશો, તો આજે જ બનાવો દિવાળી પર ફરવા જવાનો પ્લાન...... દિવાળી આવે એટલે એક સારું વેકેશન મળે અને ફરવા જવાની મજા પડે. By Connect Gujarat 05 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ વડોદરા : દિવાળી વેકેશન પૂર્ણ થતા જ આજથી શૈક્ષણિક કાર્ય શરૂ, બાળકોના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી... દિવાળી વેકેશન પૂર્ણ થતા જ રાજ્યભરની શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે વડોદરા ખાતે શાળા સંકુલો બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા હતા. By Connect Gujarat 10 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn