ગુજરાત નર્મદા : જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા અંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને શિક્ષક સંઘની રજૂઆત... નર્મદા જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કુબેર ડીંડોરને જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat 11 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, બદલી કેમ્પોની તારીખ જાહેર, વાંચો વધુ નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. By Connect Gujarat 17 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સોમનાથ મહાદેવના કર્યા દર્શન By Connect Gujarat 03 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
Featured સુરેન્દ્રનગર : રાજ્ય કક્ષાનું 50મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન શિક્ષણ મંત્રીના હસ્તે ખુલ્લુ મુકાયું ધ્રાંગધ્રા સ્થિત સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે 50માં રાજ્ય કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: કાપડનગરીની દીકરી નાસામાં પસંદગી પામી,શિક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા ધ્રુવી જસાણીએ સુરતનું નામ દેશમાં રોશન કર્યું છે. ધ્રુવીની પસંદગી નાસામાં થઈ છે ત્યારે શિક્ષણ મંત્રીએ તેને અભિનંદન આપી સન્માન કર્યુ હતુ. By Connect Gujarat 15 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે તેમના જન્મદિન નિમિતે ભાવનગર શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું By Connect Gujarat 11 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ઘર આંગણે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જાણો સમગ્ર મામલો..! ગુજરાતમાં જાણે આંદોલનની વણજાર થઈ હોય તેવું દેખાઈ આવે છે. શિક્ષકો, સરકારી કર્મચારીઓ, મેડિકલ સ્ટુડન્ટ, ડૉક્ટર બાદ હવે ખેડૂતોએ પણ સરકાર સામે વિરોધનો છે. By Connect Gujarat 10 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ યુનિ.માં ત્રણ ભવનનું લોકાર્પણ, ઇરાની મુસ્લિમ યુવકની સંસ્કૃત શીખવાની ખેવના જાણી શિક્ષણમંત્રી પ્રભાવિત વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરાસરમાં કરોડોના ખર્ચે નવનિર્મિત ત્રણ ભવનોનો લોકાર્પણ સમારોહ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 09 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લીંબડી ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના લિબડી APMC ખાતે ખાસ ખેડૂતો માટે સેવાસેતુ કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. By Connect Gujarat 04 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn