ભરૂચ ભરૂચ : NH 48 પર અતિથિ રિસોર્ટ નજીક ખુલ્લી જગ્યામાં આગ ફાટી નીકળતા દોડધામ, GNFCના ફાયર ફાઇટરો દોડ્યા ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અતિથિ રિસોર્ટની સામે ખુલ્લી જગ્યામાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 23 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝાડેશ્વર સ્થિત BAPS મંદિરના પાછળના ભાગે ગેસ લીકેજથી વીજ વાયરમાં સ્પાર્ક થતાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા... ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ કાબુમાં આવે ત્યાં સુધી વીજ વાયર બળીને ખાખ થઈ ગયો By Connect Gujarat 18 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથના રામ મંદિર સામે જંગલ વિસ્તારમાં ફાટી નીકળી આગ, 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ જોવા મળી અંદાજે 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ 1 કિલોમીટર દૂર સુધી જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી By Connect Gujarat 06 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : છાણી વિસ્તારમાં ગેરેજ ભડકે બળતા ફાયર ફાઇટરો દોડ્યા, લાખોનો સામાન ખાખ..! વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ GSFCના મેઈન ગેટ સામે ગેરેજમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 01 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : અલથાણના રામેશ્વર કેશવ હાઈટ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર ફાઇટરો દોડ્યા સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ રામેશ્વર કેશવ હાઈટ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: શાહપુરમાં પરિવાર વહેલી સવારે ઊંઘમાં હતો ને આગ લાગી, 8 વર્ષના બાળક સાથે માતા-પિતાનાં મોત અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી By Connect Gujarat 02 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ અને અંકલેશ્વરમાં આગનું તાંડવ, બે સ્થળોએ ભીષણ આગ ફાટી નિકળતા ફાયર ફાયટરો થયા દોડતા ભરૂચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી By Connect Gujarat 22 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : અંબાજીમાં ગબ્બર તળેટીની દુકાનોમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા... ગબ્બર તળેટી પર આગ લાગવાની ઘટનાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી By Connect Gujarat 11 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ : ગેસના બોટલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લાગી આગ, ટ્રક ચાલક ભડથું થયો દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર હાઇડ્રોજન ઓક્સિજન ગેસના બોટલ ભરેલા ટેન્કર તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી હતી. By Connect Gujarat 05 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn