અંકલેશ્વર: GIDC પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી. કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો નિલેશ રમેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે