અંકલેશ્વર: GIDCમાં એક જ રાતમાં તસ્કરોએ 15 દુકાનને નિશાન બનાવી ચોરીનો કર્યો પ્રયાસ, CCTV ફૂટેજ બહાર આવ્યા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો. તસ્કરોએ બે કોમ્પ્લેક્સની 15 દુકાનોને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો