Connect Gujarat

You Searched For "GPSC"

GPSCના નવા ચેરમેન પદે નલિન ઉપાધ્યાયને ચાર્જ સોંપાયો, દિનેશ દાસાની નિવૃત્તિ બાદ લેવાયો નિર્ણય...

13 May 2022 11:12 AM GMT
GPSCના ચેરમેન પદેથી દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ખાલી જગ્યાનો હવાલો GPSCના સભ્ય નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ: પેપરલીક કાંડમાં 11 પૈકી 7 આરોપીઓની ધરપકડ,ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કરી પ્રેસ કોન્ફરન્સ

17 Dec 2021 12:06 PM GMT
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી હતી

રાજ્યમાં ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થતા GPSCની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય

23 Nov 2021 9:57 AM GMT
વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે GPSC ના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે

GPSCએ પાડી ક્લાસ 1 અને 2ની ભરતી, જાણો કેવી રીતે કરી શકો છો એપ્લાય

22 Sep 2021 3:18 PM GMT
ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા ક્લાસ 1 અને 2ની 183 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર: GPSC પરીક્ષામાં મહિલા SC ઉમેદવારની અરજી મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો

9 Aug 2021 12:12 PM GMT
GPSC પરીક્ષામાં મહિલા SC ઉમેદવારની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.હાઈકોર્ટે કહ્યું કે, SC કેટેગરીની મહિલાઓને પાસિંગ મુજબ પોસ્ટ...

ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં આ સરકારી વિભાગમાં આવશે મોટી ભરતી

28 July 2021 12:31 PM GMT
રાજ્યમાં પંચાયત વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ આવી શકે છે ભરતી, પંચાયત વિભાગમાં 16 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે.

ભાવનગર : દિવ્યાંગ ઉમેદવારો માટે GPSC/UPSC પરીક્ષા માટે માર્ગદર્શન વેબિનાર યોજાયો

21 July 2021 7:01 AM GMT
ભાવનગર જીલ્લામાં દિવ્યાંગ ઉમેદવારો માટે GPSC/UPSC પરીક્ષા માટે માર્ગદર્શન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.દિવ્યાંગ વ્યક્તિઓ તમામ સરકારી સહાય...
Share it