ભરૂચ: બળેલી ખો વિસ્તારમાં ચાની ભૂકી માંથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ
ગણેશ મહોત્સવ પૂર્ણતાના આરે, ભરૂચમાં શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું નિર્માણ. ચાની ભૂકીમાંથી શ્રીજીની પ્રતિમા બનાવાય,
ભગવાન રામ સ્વરૂપની શ્રીજીની પ્રતિમા, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર.