ગુજરાતની ચૂંટણીની ગપશપ ગાંધીનગર : ચૂંટણી પંચે ચૂંટાયેલા ધારાસભ્યોની યાદી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપી... ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સભ્યોની યાદી ચૂંટણી પંચ દ્વારા રાજભવન ખાતે સુપ્રત કરવામાં આવી By Connect Gujarat 12 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ગુજરાતના મંત્રી મંડળમાં કયા ચહેરા હશે? જુઓ CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું પત્રકાર પરીષદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મંત્રી મંડળ વિષે પૂંછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં ભાજપ સરકારનો તારીખ 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ, તૈયારીઓ શરૂ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બાદ નવી સરકારની શપથવિધિ માટે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યું છે By Connect Gujarat 09 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મતદાન પહેલાં મોદી માતા હિરાબાને મળ્યા, આવતી કાલે રાણીપ ખાતે કરશે મતદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 04 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ બીજા તબક્કાની 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત, તા.5મી ડિસેમ્બરે યોજાશે મતદાન.. ઉમેદવારોએ જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે. By Connect Gujarat 03 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તમામ બેઠકોને આવરી લઈ મુખ્યમંત્રીનો રોડ-શો યોજાયો... ગુજરાતના સૌથી મોટા રાજકીય જંગ એવા બીજા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારનો આજે અંતિમ દિવસ છે, By Connect Gujarat 03 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: મતદાન અને પરિણામને લઇ ચાર દિવસ સુધી લિકર શોપ બંધ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પાંચમી ડિસેમ્બરના રોજ થશે. By Connect Gujarat 03 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ:વરરાજા હાથીની અંબાડી પર સવાર થઈ કન્યાને પરણવા નિકળ્યા,લોકોમાં જમાવ્યું આકર્ષણ અમદાવાદના મણિનગર ગોરના કુવા માર્ગ પર વરરાજા હાથીની અંબાડી પર સવાર થઈ જાન લઈને પરણવા આવતા લોકોમાં ભારે આકર્ષણ જન્માવ્યુ હતું By Connect Gujarat 02 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : 96 વર્ષીય અશક્ત વૃદ્ધાએ કર્યું મતદાન, પ્રથમ વખત મતદાન કરનાર યુવતીમાં પણ અનેરો ઉત્સાહ... ભરૂચમાં 96 વર્ષીય અશક્ત વૃદ્ધા તેમજ પ્રથમ વખત મતદાન કરનાર યુવતીએ મતદાનની ફરજ નિભાવી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. By Connect Gujarat 01 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn