ભરૂચ ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે વહીવટી તંત્ર એલર્ટ,કંટ્રોલરૂમ શરૂ કરાયો ગંભીર પરિસ્થિતિમાં ઇમરજન્સી 101 અને 220151, 242300 નંબર પર સંપર્ક કરવા નાગરિકોને સૂચના આપવામાં આવી હતી.જ્યારે રેસ્ક્યુની જરૂર પડે તો તે માટે પણ ફાયર બ્રિગેડની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી By Connect Gujarat Desk 27 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોને થયું મોટા પાયે નુકશાન..! કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા જીરા, ઇસબગુલ, ઘઉં, એરંડા સહિતના અન્ય પાકોને મોટાપાયે નુકસાન થયું By Connect Gujarat 28 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં ફરીએકવાર મેઘાવી માહોલ, 151 તાલુકામાં વરસાદ વરસતા ખેતીના પાકને નવું જીવતદાન રાજ્યભરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. By Connect Gujarat 09 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજયમાં મેઘગર્જના યથાવત,નવસારી સહિતના જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નવસારી જીલ્લામાં પૂરની પરિસ્થિતિ. By Connect Gujarat 28 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચમાં મેઘરાજાની ધમાકે’દાર બેટિંગ, ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી..! ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસ્યો મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય. By Connect Gujarat 22 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મેઘો મુશળધાર : વલસાડ, નવસારી, વડોદરા સહિતના જિલ્લામાં ખાબક્યો ભારે વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી... હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, વલસાડ-વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો. By Connect Gujarat 22 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:આમોદ નગર પાલિકાની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી,વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા આમોદના મારુવાસ વિસ્તારમાં નાના તળાવ પાસે રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી ઉભી થઈ By Connect Gujarat 30 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: સિઝનનો પ્રથમ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ,વાતાવરણમાં ઠંડક વહેલી સવારથી ભાવનગર શહેર પર કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ધીમીધારે શહેરમાં વરસાદનો પ્રારંભ થયો હતો. By Connect Gujarat 25 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી : ભારે વરસાદના કારણે મચ્છુ-3 ડેમના 2 દરવાજા ખોલાયા, તો બિસ્માર માર્ગોનું સમારકામ શરૂ મોરબી જિલ્લામાં વરસાદથી તમામ ડેમમાં પાણીની આવક, પાણીની આવક થતાં મચ્છુ-3 ડેમના 2 દરવાજા ખોલાયા By Connect Gujarat 14 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn