ગુજરાત ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહ્યા હાજર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. By Connect Gujarat 13 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો પ્રારંભ ઓમ બિરલાએ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો By Connect Gujarat 15 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: PM નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં જંગી જનસભા સંબોધી,વિરોધીઓ પર કર્યા આકરા પ્રહાર ભરૂચના નેત્રંગ ખાતે ચાર વિધાનસભા બેઠકનું ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધન કર્યું હતું By Connect Gujarat 27 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લી ઘડીની તૈયારીમાં "ભાજપ", દિલ્હીમાં મહત્વની બેઠક... ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવાર નક્કી કરવા તાત્કાલિક મિટિંગ બોલાવી છે. By Connect Gujarat 14 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર? ચૂંટણી પંચની આજે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ આજે ઈલેક્શન કમિશનની બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા છે. By Connect Gujarat 14 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી વિભાગ સજ્જ, અધિકારીઓનો ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ તૈયારીરૂપે ગાંધીનગરમાં તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓના ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 09 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત વિધાનસભા સંકુલમાં યૂથ કોંગ્રેસે કર્યું ભાજપનું પૂતળા દહન.. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે યુવા કોંગ્રેસના નેતાઓએ ભાજપનું પૂતળું સળગાવીને પેપર લીક કૌભાંડો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, By Connect Gujarat 28 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn