Connect Gujarat

You Searched For "hatya"

સુરેન્દ્રનગર : ચોકી ગામે સામાન્ય બાબતમાં પડોશીએ વૃધ્ધએ સળિયાના ઘા ઝીંક્યા, ૮ દિવસ બાદ વૃધ્ધનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો

3 Aug 2022 7:06 AM GMT
બોલાચાલીમાં ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા બાલકદાસ નિમ્બાર્કે સુરાભાઇને માથાના ભાગે સળિયાનો ઘા ઝીંકી દેતા સુરાભાઇને ગંભીર ઇજાઓ થતાં ઢળી પડ્યા હતા.

એટલાન્ટા રેપર ટ્રબલની ગોળી મારી હત્યા, એપાર્ટમેન્ટમાંથી લાશ મળી

7 Jun 2022 7:31 AM GMT
રેપરની લાશ તેના એપાર્ટમેન્ટમાંથી જ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રેપરના શરીર પર ગોળીઓના નિશાન હતા.

બનાસકાંઠા: માત્ર 20 રૂપિયાની લેવડ દેવડ બાબતે મિત્રોએ જ કરી મિત્રની હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

3 Jun 2022 8:07 AM GMT
છરીના ઘા મારી યુવકની હત્યા મિત્રોએ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ નજીવી બોલાચાલીમાં મિત્રોએ બદલો લીધો

અમદાવાદ : પ્રોપર્ટી વિવાદ નહીં પણ પત્નીના આડા સંબંધને લઈ કરાય પરિવારના 4 સભ્યોની સામૂહિક હત્યા…

31 March 2022 11:11 AM GMT
વિરાટનગરમાં પરિવારના 4 સભ્યોનો હત્યારો ઈન્દોર અને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયો પત્નીના આડા સંબંધ હોવાથી કરી હત્યા

અમદાવાદ : ચોરીના રવાડે ચઢેલાં "જમાઇ"એ સાસુને છરીના ઘા મારી પતાવી દીધી

21 March 2022 10:11 AM GMT
અમદાવાદમાં જમાઇએ સાસુ અને સસરા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલી સાસુએ દમ તોડી દીધો છે

જુનાગઢ : મહિલા હેડ કોન્સ્ટેબલના માતા-પિતાની ઘાતકી હત્યા, લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન

18 Jan 2022 1:23 PM GMT
વંથલીના સેંદરડા વાડીમાં પતિ-પત્નીની ઘાતકી હત્યા લૂંટના ઇરાદે હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન

અમદાવાદ: દારૂ પીવાની ના કહેતા યુવાનની છરીના ઘા મારી હત્યા,આરોપીઓ ઝડપાયા

9 Dec 2021 9:21 AM GMT
સુરતના અમરોલીમાં પોલીસ સ્ટેશનવિસ્તારમાં યુવકની થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે

સુરેન્દ્રનગર: સાયલામાં ભાજપના નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારી કરી હત્યા; જાણો શું છે કારણ

7 Dec 2021 12:40 PM GMT
સાયલા તાલુકા ભાજપમાં કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારીનું આજે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું છે

બનાસકાંઠા : શિહોરી ગામે દાદી-પૌત્રની નિર્મમ હત્યાથી ચકચાર, હત્યારાનું પગેરું મેળવવા પોલીસની કવાયત

30 Nov 2021 10:20 AM GMT
45 વર્ષીય મહિલા તેમજ 6 વર્ષીય પૌત્રની ઘરમાં જ કોઈ અજાણ્યા શખ્સે નિર્મમ હત્યા કરી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વર : મિત્રોએ જ પૈસા માટે કરી મિત્રની હત્યા, દેવું વધી જતાં ઘડયું કાવતરૂ

21 Nov 2021 10:45 AM GMT
મીરાનગર પાસે ઝાડીઓમાંથી મળ્યો હતો મૃતદેહ, મૃતકના પીએફના નાણા મેળવવા ઘડયો હત્યાનો પ્લાન

વડોદરા : ચોકારીમાં યુવતીના પરિજનોએ પ્રેમીને આપી તાલિબાની સજા, ઝાડ સાથે બાંધી ઢોર માર મારતાં મોત

18 Nov 2021 10:30 AM GMT
યુવતીના પરિવારજનોને બન્નેના પ્રેમ પ્રકરણની ખબર પડી જતાં જયેશ રાવળ નામના યુવકનું તેના જ ઘરેથી અપહરણ કર્યું હતું.

ભરૂચ: વાલિયાના બાંડાબેડા ગામે કાર સ્કૂલ પાસે મુકવાના પિતા પુત્ર પર ચપ્પુથી હુમલો, પિતાનું મોત

13 Nov 2021 11:36 AM GMT
પિતા-પુત્ર ઉપર ચપ્પુ વડે કરેલા હુમલામાં 7 દિવસની સારવાર બાદ સુરતમાં પિતાનું મોત થયું