ભરૂચ ભરૂચ : ગરમીના પ્રકોપથી હવામાન વિભાગે જાહેર કર્યું “રેડ એલર્ટ”, સાવચેતી રાખવા તબીબોનો અનુરોધ... ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે.મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. By Connect Gujarat Desk 07 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે NH 48 પર ટેન્કરમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો By Connect Gujarat Desk 02 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હાશ, હવે મળશે ગરમીથી રાહત..! : મધ્ય-ઉત્તર ગુજરાતમાં 25-30 KMની ઝડપે પવન ફૂંકાશે : હવામાન વિભાગ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરી છે. By Connect Gujarat 28 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ટ્રાફિક પોલીસ જવાનોને ગરમીમાંથી રાહત મળે તેવા હેતુ સાથે VYO દ્વારા છાશનું વિતરણ કરાયું રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે, By Connect Gujarat 25 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગરમીમાંથી ટ્રાફિક પોલીસ જવાનોને રાહત મળે તે માટે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરાયું ટ્રાફિક માર્શલને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ઉનાળામાં રોજ પીવો બીલાનું શરબત, ગરમીમાં પણ રહેશે ઠંડક, જાણો સરળ રેસિપી. તમારા આહારમાં પેટને ઠંડુ રાખનારા પીણાંનો સમાવેશ કરવો પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. By Connect Gujarat 21 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતીઓ... હજી 5 દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો..! : અંગ દઝાડતી ગરમીની અસર વર્તાશે : હવામાન વિભાગ હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, By Connect Gujarat 19 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલ આ કાળઝાળ ગરમી ત્વચાને શુષ્ક અને ખરબચડી બનાવી શકે છે, તો આ ફેસ માસ્કથી નરમ ત્વચા મેળવો. શુષ્ક ત્વચાની સમસ્યા ઉનાળામાં પણ રહે છે. By Connect Gujarat 19 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલ મે મહિનાની આકરી ગરમીથી રાહત મેળવવા માટે, ભારતના આ સુંદર સ્થળોની મુલાકાત અવશ્ય લો. મોટાભાગના શહેરોમાં ગરમીનું તાપમાન વધી ગયું છે, By Connect Gujarat 06 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn