કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી, બેંગ્લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત3
ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકોને ઘણું નુકસાન થયું. હવામાન વિભાગે ઉત્તરા કન્નડ, ઉડુપી, બેલાગવી, ધારવાડ, ગદગ, હાવેરી અને શિવમોગ્ગા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.