મુંબઈના માહિમ અને બાન્દ્રા રેલવે સ્ટેશન વચ્ચેના બ્રિજના પુનઃ નિર્માણ કાર્યને પગલે ટ્રેન વ્યવહાર થશે પ્રભાવિત
માહિમ અને બાન્દ્રા સ્ટેશન વચ્ચેના બ્રિજના પુનઃનિર્માણના કાર્યને પગલે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન બે ટ્રેન રદ કરવામાં આવી છે. તેમજ ચાર ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.