Home > Isudan Gadhvi
You Searched For "Isudan Gadhvi"
જુઓ, કેન્દ્ર સરકારે રૂ. 2 હજારની નવી ચલણી નોટને ચલણમાંથી બહાર કરતાં AAP પ્રદેશ પ્રમુખે કેવા આક્ષેપ કર્યા..!
20 May 2023 8:55 AM GMTવર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 હજાર અને 500ની ચલણી નોટોને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત બાદ 2 હજારની નવી ચલણી નોટો ચલણમાં મુકી હતી
અમદાવાદ : અદાણી-BJP વિરુદ્ધ નવરંગપુરાથી ગાંધી આશ્રમ સુધી AAP દ્વારા યોજાય પદયાત્રા...
12 Feb 2023 1:40 PM GMTઅદાણીએ કૌભાંડ કર્યા છે, જેથી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની રચના થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે.
અમદાવાદ: ઈશુદાન ગઢવીએ “આપ”ના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કનેક્ટ ગુજરાત સાથે કરી વિશેષ વાતચીત
16 Jan 2023 12:09 PM GMTપ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને હટાવી તેના સ્થાને ઇશુદાન ગઢવીની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે ઇશુદાન ગઢવીએ આપ કાર્યાલયે ચાર્જ...
જુઓ, AAPનો CM પદનો ચહેરો ઇશુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ઇટાલિયા ક્યાથી લડશે ચૂંટણી ?
5 Nov 2022 7:16 AM GMTઆમ આપ પાર્ટી તેના મજબૂત ઉમેદવારોને હવે મેદાનમાં ઉતારશે, જેના માટે એક રણનીતિ નક્કી કરવામાં આવી છે.
ગુજરાતમાં "AAPના CM" પદના ચહેરા તરીકે ઇશુદાન ગઢવીની અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત...
4 Nov 2022 11:55 AM GMTસર્વેમાં ગોપાલ ઇટાલીયાની સરખામણીએ ઇશુદાન ગઢવીને 2 ટકા વધારે મત મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઈશુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા...
AAPના ઉમેદવારોની સાતમી યાદી જાહેર, વધુ 13 ઉમેદવારોના નામ કર્યા જાહેર
28 Oct 2022 7:05 AM GMTઆમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દેવામાં આવી છે.
AAPના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર: AAPએ અત્યાર સુધીમાં 73 ઉમેદવારો કર્યા જાહેર, વાંચો કોને ક્યાથી મળી ટિકિટ
20 Oct 2022 1:03 PM GMTઅત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 73 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કર્યા છે
અમદાવાદ: અરવિંદ કેજરીવાલે ટાઉન હૉલ કાર્યક્રમમાં ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી
13 Sep 2022 9:48 AM GMTઆપ સંયોજક અરવિંદ કેજરીવાલનોઅમદાવાદમાં યોજાયો ટાઉન હૉલ કાર્યક્રમ, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી
અમદાવાદ: પોલીસ સુધરી જાય નહીં તો હવે તમારું ઇન્વેસ્ટિગેશન કરી તમે જે તોડ કરો છે તે પુરાવા સાથે આપીશું: આપ
4 May 2022 1:39 PM GMTઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે હવે જો અમારી સભાઓને મંજૂરી નહીં મળે તો ન છૂટકે પોલીસ પરમીશન વગર સભા કરીશું
અમદાવાદ : દારૂ પીવાના ગુનામાં ઇશુદાનની ધરપકડ બાદ છુટકારો
3 Jan 2022 1:21 PM GMTઇન્ફોસીટી પોલીસે ઇશુદાનની ધરપકડ કરી હતી જો કે ગણતરીની મિનિટોમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો
ગાંધીનગર : આપના નેતા ઇસુદાન ગઢવી પર લાગ્યો ભાજપની મહિલા કાર્યકરની છેડતીનો આરોપ
20 Dec 2021 1:37 PM GMTપેપર લીક મુદ્દે આપવાના હતાં આવેદન ભાજપની મહિલા કાર્યકરે લગાવ્યાં આરોપ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા કસ્ટડીમાં
ભરૂચ: આપની જન સંવેદના યાત્રાનો ફિયાસ્કો! યાત્રા પહોંચતા આખું ગામ જોવા મળ્યું ખાલી,આપના અધ્યક્ષ અકળાયા
6 Sep 2021 1:46 PM GMTઆમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ભરૂચ તાલુકાનાં ત્રલાસા ગામે પહોંચી હતી જો કે ગામ ખાલીખમ જોવા મળ્યું હતું ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા...