સુરત દીપડાને કેદની સજા..! : સુરત-માંડવીથી પકડાયેલ દીપડો ઝંખવાવ રિહેબિલિટેશન સેન્ટરમાં “પ્રથમ કેદી” બન્યો… સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે, જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે By Connect Gujarat Desk 14 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા ઈતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલના બંદીવાનના મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી”નો કાર્યક્રમ યોજાયો... ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલના બંદીવાનના મ્યુઝિકલ આલ્બમ "સુરીલી આઝાદી”નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલોના વડા ડો. કે.એલ.એન. રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડો. નિધિ ઠાકુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat Desk 15 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદીયાને સુર્પીમ કોર્ટે આપી રાહત દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી. By Connect Gujarat 09 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Featured સ્વાતિ માલિવાલ પર હુમલાનો કેસ,કેજરીવાલના PA બિભવ કુમારને 14 દિવસ જેલમાં મોકલાયો સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે શુક્રવારે (31 મે)ના રોજ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા By Connect Gujarat 01 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અરવિંદ કેજરીવાલે 2 જૂનથી જેલમાં જ રહેવું પડશે, કોર્ટે વચગાળાના જામીન લંબાવવાની અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન 7 દિવસ સુધી લંબાવવાની અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. By Connect Gujarat 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રામરહીમને હાઇકોર્ટે હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યો, જો કે જેલમાં જ રહેવું પડશે ! By Connect Gujarat 29 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ વડોદરા : લગ્નના ફેરા ફરે તે પહેલા જ વરરાજા જેલ હવાલે, DJ બંધ કરાવવાની શંકાએ કરી યુવકની હત્યા..! વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો. By Connect Gujarat 10 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હવે જેલમાંથી ચાલશે દિલ્હી સરકાર,કેજરીવાલે જેલમાં રહી પહેલો આદેશ જારી કર્યો ! By Connect Gujarat 24 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : ડેડીયાપાડાના AAPના MLA ચૈતર વસાવાના પત્ની જેલમુક્ત થતાં બીજા પત્નીએ કર્યું ફૂલહારથી સ્વાગત... આપના ધારાસભ્ય ચૈતર વસાવા ને જામીન મળ્યા બાદ તેમના પત્ની શકુંતલા વસાવા અને પીએ જીતેન્દ્ર વસાવા સહિત 2 આરોપીઓને પણ જામીન મળ્યા છે. By Connect Gujarat 04 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn