અકસ્માતે’ મોત : અંકલેશ્વરમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત, ટ્રેક્ટર-બાઇક વચ્ચે અકસ્માતમાં જંબુસર-કારેલીના યુવકનું મોત...
ભરૂચ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી અકસ્માતની 2 ઘટના સામે આવી છે. અંકલેશ્વરના કોસમડી નજીક ટ્રકની અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું,