Connect Gujarat

You Searched For "Junagadh News"

જુનાગઢ : મહિલા હેડ કોન્સ્ટેબલના માતા-પિતાની ઘાતકી હત્યા, લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન

18 Jan 2022 1:23 PM GMT
વંથલીના સેંદરડા વાડીમાં પતિ-પત્નીની ઘાતકી હત્યા લૂંટના ઇરાદે હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન

જુનાગઢ : ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1715 ખેડૂતોનું રજીસ્ટ્રેશન, ફક્ત 10 ખેડૂતોને જ આવ્યો SMS

9 Nov 2021 8:36 AM GMT
જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 33 હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,

જુનાગઢ: મેઘરાજાએ ધેડ પંથકમાં વરસાવ્યો કહેર, જયાં જુઓ ત્યાં પાણી જ પાણી

30 Sep 2021 8:55 AM GMT
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. માણાવદર તાલુકાના કોયલાણા ઘેડ વિસ્તારમાં જયાં જુઓ ત્યાં ...

જુનાગઢ : વડોદરામાં એલએલબીની છાત્રા સાથે દુષ્કર્મ કરનાર પાવાગઢ ટ્રસ્ટનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ ઝડપાયો

28 Sep 2021 11:50 AM GMT
વડોદરામાં રહેતી મુળ હરિયાણાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં નાસતા ફરતાં આરોપી અને પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટને પોલીસે જુનાગઢ...

અનરાધાર મેઘ'મહેર : જુનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ ઓવર-ફ્લો, ચારે તરફ જળબંબાકારની સ્થિતિ

14 Sep 2021 10:38 AM GMT
જુનાગઢ અને ઘેડ પંથકમાં મેઘરાજાએ સર્જી ભારે તારાજી, જુનાગઢનો સૌથી મોટો ઓઝત-2 ડેમ થયો ઓવર-ફ્લો.

જુનાગઢ : આર્મી જવાનને પોલીસ જવાનોએ માર્યો હતો માર, ગુજરાત માજી સૈનિક સંગઠને નોંધાવ્યો ઉગ્ર વિરોધ

9 Sep 2021 1:51 PM GMT
આર્મી જવાનને પોલીસકર્મીઓ દ્વારા માર મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે

જુનાગઢ : નગીચાણામાં જળ બંબાકારની સ્થિતિ, વરસાદી પાણી ફરી વળતાં ઘરવખરીને મોટું નુકશાન

9 Sep 2021 6:58 AM GMT
નગીચાણામાં ભારે વરસાદના કારણે જળ બંબાકાર, વરસાદી પાણી ફરી વળતાં ઘરવખરીને થયું નુકશાન

જુનાગઢ : શ્રાવણ માસમાં ઓનલી ઇન્ડિયનની અનોખી લોકસેવા, જુઓ કેવી બનાવી મિલ્ક બેન્ક..!

25 Aug 2021 8:14 AM GMT
દેશપ્રેમ અને લોકસેવા થકી ઓળખાતા ઓનલી ઇન્ડિયન, મંદિરોમાં દુગ્ધાભિષેક બાદ વહી જતાં દૂધનો કર્યો ઉપયોગ.

જુનાગઢ: રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માત થશે તો માલિક સામે ગુનો નોંધાશે

19 Aug 2021 11:22 AM GMT
જુનાગઢમાં રસ્તે રખડતા પશુઓનો આતંક, મહાનગર પાલિકાએ બહાર પાડ્યું જાહેરનામું.

જુનાગઢ : શિવભકતની 135 કરોડ મંત્ર લખવાની બાધા, 100 કરોડ મંત્ર અત્યાર સુધી લખાઇ ચુકયાં છે

18 Aug 2021 11:31 AM GMT
ચોરવાડના રહેવાસીએ લીધો છે 135 કરોડ મંત્રનો સંકલ્પ, વિદેશોમાં પણ લખવામાં આવી રહયાં છે શિવ મંત્રો.

જુનાગઢ : મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન, નવા 5 લાખ ગેસ કનેકશન આપવાની જાહેરાત

15 Aug 2021 9:17 AM GMT
જુનાગઢમાં રાજયકક્ષાનો ધ્વજવંદન સમારંભ, સીએમ વિજય રૂપાણીના હસ્તે કરાયું ધ્વજવંદન.

જૂનાગઢ: વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી, જુઓ સેવા કાર્ય

10 Aug 2021 11:14 AM GMT
જુનાગઢમાં સિંહ દિવસની અનોખી ઉજવણી, વિલિંગ્ડન ડેમ સાઈટ પર 200 કિલોથી વધુ કચરો ઉઠાવાયો.
Share it