Home > Kabul
You Searched For "Kabul"
કાબુલમાં ગુરુદ્વારામાં આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ, તાલિબાન સૈનિકોએ ઘેરો ઘાલ્યો; ગોળીબારમાં બેના મોત
18 Jun 2022 7:21 AM GMTકાબુલમાં કર્તા પરવાન ગુરુદ્વારા પર આતંકી હુમલો સામે આવ્યો છે. આતંકવાદીઓએ ત્યાં બે બોમ્બ વિસ્ફોટ કર્યા છે અને ત્યારબાદ લોકોને બંધક બનાવ્યા છે.
અફઘાનિસ્તાન: કાબુલમાં હાઈસ્કૂલ પાસે સતત ત્રણ બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 20 લોકોના મોત, ઘણા ઘાયલ
19 April 2022 11:23 AM GMTપહેલો બ્લાસ્ટ એક ટ્રેનિંગ સેન્ટર પાસે થયો હતો, જ્યારે બીજો બ્લાસ્ટ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલની સામે થયો હતો.
અફઘાનિસ્તાન મુદ્દે પી.એમ.નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન, વાંચો શું કહ્યું
17 Sep 2021 10:49 AM GMTવડાપ્રધાન મોદીએ આજે તઝાકિસ્તાની રાજધાની દુંશાબેમાં આયોજિત SCO સમિટમાં સંબોધન આપ્યું. જેમા તેમણે અફઘાનિસ્તાન મુદ્દે કહ્યું કે ત્યા જે રીતે કટ્ટરતા વધી...
અફઘાનિસ્તાન : તાલિબાને પૂર્વ ઉપરાષ્ટ્રપતિના ઘરમાંથી રૂ. 47.96 કરોડ અને સોનાની ઈંટ કબ્જે કરી હોવાનો દાવો કર્યો
14 Sep 2021 6:24 AM GMTપંજશિર તાલિબાનના નિયંત્રણમાં છે. આ પ્રાંતમાં અહમદ મસૂદની એનઆરએફ સેના તાલિબાન સાથે સખત લડી રહી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ એનઆરએફ માં...
તાલિબાનની તાનાશાહી: સરકાર બનાવતા પહેલા કાબુલમાં પાંચ પત્રકારોની કરી અટકાયત
8 Sep 2021 2:04 PM GMTઅફઘાનિસ્તાનમાં નવી સરકારની જાહેરાતના એક દિવસ બાદ તાલિબાનનો અસલી ચહેરો ફરી દુનિયાની સામે આવ્યો છે. નવી સરકાર બન્યા બાદ તાલિબાને બુધવારે કાબુલમાં એક...
તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, મુલ્લા હસન અખુંદ બન્યા અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન
7 Sep 2021 2:58 PM GMTઅફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના મંગળવારે સાંજે થઈ છે. મુલ્લા હસન અખુંદ અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન હશે. સિરાજુદ્દીન હક્કાની ગૃહમંત્રી બનશે. મુલ્લા...
આ એ આંતકી છે જેણે કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો; જાણો કેવી રીતે આત્મઘાતી હુમલાને આપ્યો અંજામ
27 Aug 2021 12:56 PM GMTઅફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. કાબુલના હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર ગુરુવારે સાંજે ઇસ્લામિક સ્ટેટના આત્મઘાતી...
ભાવનગર: અફઘાનિસ્તાનથી પરત ફરેલા યુવાને જણાવી આપવીતી, સાંભળો એમના જ શબ્દોમાં
26 Aug 2021 12:50 PM GMTઅફઘાનિસ્તાનથી ભાવનગરનો યુવાન પરત ફર્યો, વતન પરત આવતા જણાવી આપવીતી.
અફઘાનિસ્તાનમાં અંધાધુની: કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલનો ભાવ 3 હજાર રૂપિયા, તો ભાતની એક પ્લેટ રૂ.7500ની !
26 Aug 2021 7:58 AM GMTઅફઘાનિસ્તાન પર કબ્જો કરતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મોટાભાગના લોકો કોઈપણ રીતે દેશ છોડવા માંગે છે. અફઘાનિસ્તાન માટે એક જ રસ્તો બચ્યો છે - કાબુલ...
અફધાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં બન્યા પિઝા ડિલીવરી બોય, ઘરે ઘરે પહોંચાડે છે પિઝા, તસવીરો વાયરલ
25 Aug 2021 7:44 AM GMTભૂતપૂર્વ અફઘાન સંચાર મંત્રી અત્યારે જર્મનીમાં પિઝા ડિલિવરીનું કામ કરી રહ્યા છે. અફઘાન સંકટ વચ્ચે, તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે પિઝા...
નવસારી: અફઘાનિસ્તાનમાંથી નાદરખા ગામના વાતની પરત ફર્યા, જુઓ શું કહ્યું ત્યાંની પરિસ્થિતી અંગે
24 Aug 2021 12:10 PM GMTઅફઘાનિસ્તાનમાંથી નવસારીના વાતની પરત ફર્યા, પરિવારજનોએ અનુભવ્યો હાશકારો.
કાબુલથી દિલ્હી પહોચ્યા 146 ભારતીયો; તમામે લીધો રાહતનો શ્વાસ
23 Aug 2021 5:00 AM GMT46 ભારતીયોના સમૂહને રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી પ્લેનમાં બેસાડી દોહાના રસ્તે દિલ્હી લાવવામાં આવ્યા