ભરૂચઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચ અને GIDC પોલીસે જૂનાગઢના અપહરણના ગુનાના આરોપીની મીરાનગરમાંથી કરી ધરપકડ, સગીરાને કરાવી મુક્ત અંકલેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાએ વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી By Connect Gujarat Desk 15 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : પૈસાની લેતીદેતીમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરનાર 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા... સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરી રૂ. 3 લાખમાં વેચી દેવાના મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 22 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંક્લેશ્વર: ધંધાકીય લેતીદેતીમાંકોન્ટ્રાક્ટરનું અપહરણ, 10 આરોપીની ધરપકડ અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતા રૂપાદેવી શોભીતના પતિ અનરજીત શોભીત કલરકામનો કોન્ટ્રાક્ટર ચલાવે છે. By Connect Gujarat Desk 23 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : સગીરાનું અપહરણ કરી તેના સાથે દુષ્કર્મ આચરનાર 4 નરાધમોની પોલીસે કરી ધરપકડ… ગુજરાત | Featured | સમાચાર, જુનાગઢમાં સગીરાનું અપહરણ કરી તેના સાથે થયેલા જધન્ય કૃત્યના મામલા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat Desk 17 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : યુવતીનું અપહરણ કરનાર વિધર્મી યુવકની રાજુલા પોલીસે કરી ધરપકડ... By Connect Gujarat 07 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: રાજસ્થાનમાં ત્રણ વેપારીઓનું અપહરણ કરનાર આરોપી પોલીસે કરી ધરપકડ ભાવનગરના ત્રણ વેપારીઓ ફેસબુક પર સસ્તી કિંમતે બેટરી મળતી હોવાની જાહેરાત જોઈ અને બેટરીની ખરીદી માટે રાજસ્થાન ગયા હતા. By Connect Gujarat 05 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરમાં બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયુ,નશાકારક ઈન્જેકશન અપાયું હોવાનો વિડીયો વાયરલ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયાનો બનાવ બનતા ચકચાર મચી છે. By Connect Gujarat 07 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કડોદરાના 12 વર્ષીય બાળકનું અપહરણ થયું, 2 દિવસ બાદ મળ્યો મૃતદેહ..! By Connect Gujarat 10 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ: અલગ અલગ રાજ્યોમાંથી બાળકોનું અપહરણ કરી ભીખ મંગાવતી ગેંગના સાગરીતોની પોલીસે કરી ધરપકડ આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી દંપતીને ઝડપી પાડ્યુ છે તેમજ આ દંપત્તિ પાસેથી બે બાળકી તેમજ એક બાળક મળી કુલ 3 બાળકો મળી આવ્યા છે By Connect Gujarat 05 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn