Home > Municipal Corporation
You Searched For "municipal corporation"
ભરૂચ: નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો ચોથી વાર સ્લેબ ધરાશાયી
19 March 2024 10:13 AM GMTભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી.
વડોદરા: મહાનગર પાલિકા પર દુષિત પાણીની રજુઆત કરવા પહોંચેલા 52 વર્ષના પ્રૌઢનું ઢળી પડતા મોત
27 Feb 2024 7:18 AM GMTવડોદરા શહેરમાં દૂષિત પાણીના પ્રશ્ને રજુઆત કરવા ગયેલા રહીશો પૈકી 52 વર્ષના આધેડ અચાનક જ ઢળી પડયા હતા
ભાવનગર મહાનગરપાલિકાના કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ વધશે..!
2 Feb 2024 11:56 AM GMTમહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ શાસકો દ્વારા કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ નાખવામાં આવ્યું છે.
ભાવનગર: સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકોએ મહાનગર પાલિકાને ચાર વર્ષ બાદ વેરો ચૂકવ્યો
6 Dec 2023 5:49 AM GMTસિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકોએ મહાનગર પાલિકાને ચાર વર્ષ બાદ રૂપિયા 1.59 કરોડનો મિલકત વેરો ચૂકવ્યો હતો
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા કોનોકોર્પસ નામના હાનિકારક વૃક્ષોની કરવામાં આવી છટણી
5 Aug 2023 6:27 AM GMTવડોદરા શહેરને હરિયાળુ બનાવવાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં કોનોકોર્પસ નામના વૃક્ષો ડિવાઇડરો વચ્ચે રોપવામાં આવ્યા હતા
અંકલેશ્વર: નગર પાલિકા દ્વારા અટલ આર્કેડ તેમજ નવનિર્મિત સંત ખેતેશ્વર સર્કલનું લોકાર્પણ કરાયુ
29 Jun 2023 10:59 AM GMTઅંકલેશ્વર નગર પાલિકા દ્વારા બ્યુટીફિકેશન માટે વિવિધ પ્રોજેક્ટ હેઠળ શહેરીજનો નવું નજરાણું મળે તે માટે વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારની સ્પષ્ટતા, 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત અફવા હોવાની કહી વાત
29 Jun 2023 9:39 AM GMTગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી છે.
જામનગર: મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.18.49 કરોડના વિકાસના કામોને અપાય મંજૂરી
1 Jun 2023 11:31 AM GMTજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાય હતી જેમાં ૧૮ કરોડ૪૯ લાખ રૂપિયાના વિકાસકામોને મંજુરી આપવામાં આવી હતી.
ભાવનગર: મહાનગર પાલિકા દ્વારા 144 મકાન માલિકોને તાત્કાલિક મકાન ખાલી કરવાની નોટિસ આપતા ખળભળાટ
30 May 2023 10:30 AM GMTભાવનગર શહેરના ઘોઘારોડ શિવાજીસર્કલ વિસ્તરમાં મહાનગર પાલિકાના ચાલીસ કરોડની કિંમતના પ્લોટમાં વસાહત કરતા 144 મકાન ધારકોને તાત્કાલિક મકાન ખાલી કરવાના આદેશ...
વડોદરા: ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી અને દંડ વસૂલ કરવા મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી સૂચના
14 May 2023 10:56 AM GMTવડોદરામાં હવે જાહેરમાં થૂંકતા પકડાયા તો તમારી પાસે દંડ વસૂલ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા આ બાબતે લોકોને સૂચના આપવામાં આવી છે
ભાવનગર; મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા દૂર,21 મીટરનો રોડ ખુલ્લો કરાયો
4 May 2023 6:37 AM GMTભાવનગર તરસમિયામાં ગેરકાયદેસર રીતે ચણી લેવામાં આવેલા પાક્કા બાંધકામો પર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
ભરૂચ: નગર પાલિકાના સૂચિત વેરા વધારા સામે કોંગ્રેસનું પ્રદર્શન,શહેરીજનોને વાંધા અરજી આપવા કરાય અપીલ
2 May 2023 11:03 AM GMTભરૂચ નગર પાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે વાંધા અરજીઓ રજૂ કરવા કોંગ્રેસે વિપક્ષી કાર્યાલય ખાતે 25 દિવસ માટે કાઉન્ટર શરૂ કર્યું છે