સુરત: યુવકે પરિવાર પર કર્યો ચપ્પુથી હુમલો,પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ,પત્ની અને બાળકનું મોત
સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું.