Connect Gujarat

You Searched For "Navsari Gujarat"

નવસારી : સંઘર્ષની લડત માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો હુંકાર, જુઓ શું કહ્યું..!

18 Oct 2022 12:37 PM GMT
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલામાં ગંભીર ઇજાના કારણે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

નવસારી : સતીમાળ ગામની પ્રાથમિક શાળાના મકાનમાં ભ્રષ્ટાચારની ગંધ, શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં

30 Jun 2022 8:00 AM GMT
બાળકો જયા બેઠા છે ત્યાં અમારો જીવ પણ જઈ શકે છે. શાળાના બીમ્બો જોલા ખાઈ રહ્યા છે તો સ્લેબ પણ ટુટવાની તૈયારી કરી રહ્યો છે..

નવસારી : દરિયા કાંઠા વિસ્તારના ગ્રામજનોની ઊંઘ થાય છે દરરોજ હરામ, કારણ જાણી તમે પણ ચોંકી જશો..!

15 Jun 2022 1:33 PM GMT
નવસારી જીલ્લામાં ચોમાસુ નજીક આવતા જ જલાલપોર તાલુકાના દરિયા કાંઠાના દીપલા અને બોરસીના ગ્રામજનોનો જીવ તાળવે ચોંટી જતો હોય છે

નવસારીમાં 5 લાખ લોકો વચ્ચે PM મોદીનું સંબોધન, ગુજરાતને ગૌરવ અપાવી રહી છે ડબલ એન્જિનની સરકાર

10 Jun 2022 9:44 AM GMT
નવસારીમાં રૂ. 3050 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે આયોજિત વિશેષ ગુજરાત ગૌરવ અભિયાનમાં તેમણે જણાવ્યું હતું કે

નવસારી : બીલીમોરામાં પાણીના વેડફાટનો મુદ્દો ઉગ્ર બન્યો, 15 લાખ લિટર કેપેસિટી ભૂગર્ભ સંપમાં લિકેજ

31 March 2022 12:28 PM GMT
લીકેજના કારણે આવનાર સમય કપરો બનશે તેમ છતાં પાલિકા ગંભીરતાને ધ્યાન લઇ શકી નથી

નવસારી : અંબિકા નદીના કિનારે જ ઘન કચરાનો નિકાલ, લોકોના આરોગ્ય સામે જોખમ...

18 Feb 2022 7:46 AM GMT
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે ગામના સંચાલકો ગામમાંથી નીકળેલો સુક્કો તથા ભીનો કચરો નદીમાં ઠાલવી રહ્યા છે,

દક્ષિણ ગુજરાતે નિભાવ્યું પ્રજાસત્તાક પર્વનું દાયિત્વ, જુઓ કયાં જિલ્લામાં કેવો હતો માહોલ

26 Jan 2022 12:19 PM GMT
સુરત જિલ્લામાં ઠેર ઠેર કરવામાં આવ્યું ધ્વજવંદન વલસાડ અને નવસારીમાં પણ યોજાયાં કાર્યક્રમ તાપી જિલ્લામાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી

નવસારી : ગેસ લાઇનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી, ફાયર ફાઇટરોએ આગ ઉપર મેળવ્યો કાબુ

11 Nov 2021 6:25 AM GMT
આગના પગલે આસપાસના સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

નવસારી : અ'સુવિધા કે લિયે ખેદ, બીલીમોરા-વઘઇ વચ્ચે ચાલતી રેલ્વે નેરોગેજ ટ્રેનના સ્ટેશનો બન્યા "ખંડેર"

6 Nov 2021 9:16 AM GMT
બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન પુન: નવા રૂપરંગ અને એસી કોચ સાથે શરૂ કરવામાં આવી છે.

નવસારી:નગર પાલિકાએ રૂ.1.45 કરોડ મંજૂર કર્યા, શું નગરવાસીઓને મળશે રિંગરોડ ?

20 Oct 2021 11:47 AM GMT
રીંગ રોડ એ નવસારી શહેરની વિકાસની ગતિને વેગ આપવા માટે મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે

નવસારી : પાલિકાની મધુર જળ યોજના બની "કડવી", યોજના પાછળ કરોડો રૂપિયાનું આંધણ

19 Oct 2021 10:03 AM GMT
નવસારીના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવેલી મધુર પાણી યોજના હવે લોકો માટે કડવી બની ચુકી છે....

નવસારી: વાંસદાની કોટેજ હોસ્પિટલ જ બીમાર ! 3 માળ અને 3 વોર્ડ વચ્ચે માત્ર 2 જ નર્સ !

19 Oct 2021 6:58 AM GMT
કોટેજ હોસ્પિટલ જે વાંસદા ડાંગ અને મહારાષ્ટ્રની બોડર પર રહેતા ૯૫ ટકાથી વધારે ગરીબ આદિવાસી લોકોને સારવાર મેળવવા માટે જીવાદોરી સમાન ગણાય છે
Share it