ગુજરાત ભાવનગર: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હોમ ટાઉનમાં જ સરકારની મંજૂરી વગર ધો.1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરાયા! ભાવનગરમાં સરકારના આદેશ પહેલા ઓફલાઇન પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. By Connect Gujarat 19 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ : કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ નહીં થતાં NSUIનો વિરોધ..! શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ નહીં કરાતા વિરોધ, કે.જે.પોલીટેકનિક કોલેજ ખાતે NSUIના કાર્યકરોનું પ્રદર્શન. By Connect Gujarat 06 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ અમદાવાદ: શાળાઓમાં ધો. 6 થી 8ના વર્ગો શરૂ, કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન આજથી ધોરણ 6 થી 8 સ્કૂલ ની થઈ શરૂઆત, કોવિડ-19ની ગાઈડ લાઇનનું પાલન. By Connect Gujarat 02 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: લાંબા સમય બાદ ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયા, બાળકોમાં જોવા મળ્યો ઉત્સાહ રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો, આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થયા. By Connect Gujarat 02 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ગાંધીનગર: રાજયમાં તા.2જી સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો ઓફલાઇન શરૂ થશે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, તા.2જી સપ્ટેમ્બરથી શરૂ થશે ધો. 6થી8ના વર્ગો. By Connect Gujarat 25 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કોરોનાની મહામારી ઘટતા હવે વર્ગખંડમાં શિક્ષણ આપવા શાળા સંચાલકો મક્કમ ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલુ કરવા હતી માંગ, રાજય સરકારે 50% હાજરી સાથે વર્ગો ચાલુ કરવા આપી મંજૂરી. By Connect Gujarat 23 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ધોરણ 9 થી 12ના વર્ગો શનિવારથી શરૂ કરી જ દેવાશે, સંચાલક મંડળની બેઠકમાં નિર્ણય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી, બે વર્ષ ઉપરાંતથી ચાલી રહયું છે ઓનલાઇન શિક્ષણ. By Connect Gujarat 22 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરો, સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરાઈ રજુઆત ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવા માંગ, ટ્યુશન કલાસ શરૂ થઈ શકે તો શાળા કેમ નહીં ? By Connect Gujarat 19 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત : કીમની તપોવન શાળામાં ધો-12માં 50% હાજરી સાથે ઓફલાઇન શિક્ષણ કાર્યનો પ્રારંભ રાજ્યભરમાં ધો-12માં 50% હાજરી સાથે શિક્ષણ કાર્ય શરૂ, કીમ તપોવન શાળામાં વિધાર્થીઓને આવકારવામાં આવ્યા. By Connect Gujarat 15 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn