Home > Passport
You Searched For "passport"
અમદાવાદ: બોગસ ભારતીય પાસપોર્ટ પર UK ગયેલા યુવાનની ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પરથી જ કરી ધરપકડ
17 Feb 2023 12:17 PM GMTયુ. કેથી અમદાવાદ આવેલી ફલાઈટમાં બોગસ ભારતીય પાસપોર્ટ સાથે બોપલના એક યુવકની ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી
બાંગ્લાદેશથી સુરત દેહવ્યાપાર માટે આવેલી મહિલાની પોલીસે કરી ધરપકડ, ભારત-બાંગ્લાદેશના પાસપોર્ટ પણ મળ્યા...
6 Jan 2023 12:39 PM GMTબાંગ્લાદેશી મહિલા પાસે ભારત અને બાંગ્લાદેશના પાસપોર્ટ એમ 2 પાસપોર્ટ મળી આવતા પોલીસે ધરપકડ કરી છે.
અમદાવાદ: આ વ્યક્તિને અમેરિકા જવા માત્ર ૨ કલાકમાં પાસપોર્ટ મળી ગયો, કારણ જાણી તમે ચોંકી જશો
27 Dec 2022 6:24 AM GMTક્યારેક સરકારી તંત્ર ક્યારેક એવું કામ કરે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાઉ છો આવું જ કંઈક થયું છે અમદાવાદમાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસ એવું કામ કર્યું
અમેરિકા-કેનેડા મોકલનાર એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલ પોલીસ પકડમાં,વાંચો કેવી રીતે લોકો સાથે કરતો હતો છેતરપિંડી
14 Dec 2022 11:44 AM GMTગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ગત મોડી રાત્રે ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે.
વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટવાળા દેશોની યાદીમાં ભારત ૬૯ નંબરે તો પાકિસ્તાન ૯૪માં નંબરે
12 Dec 2022 7:22 AM GMTતમે જે દેશમાં રહો છો તે દેશનો પાસપોર્ટ જો મજબૂત હશે તો તમારા માટે દુનિયા ફરવી કે કોઇ પણ જગ્યાએ જવું સરળ બની શકે છે.
વોટર આઈડી કાર્ડ નથી, છતાં પણ તમે વોટ કરી શકો છો, આમાંથી એક ડોક્યુમેન્ટની પડશે જરૂર.!
5 Dec 2022 2:27 AM GMTઆજે ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન છે. જે જિલ્લાઓમાં મતદાન યોજાશે
UAEનો નિર્ણય, પાસપોર્ટ પર આ નામવાળા ભારતીયોને મુસાફરી કરવાની પરવાનગી નહીં મળે.!
24 Nov 2022 11:18 AM GMTજો તમે ટૂંક સમયમાં UAE જવાની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. UAE સરકારે ટ્રાવેલ ગાઈડલાઈન્સમાં ફેરફાર કર્યો છે.
અમદાવાદ : વિદેશ જવા વિઝા આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી, 2 પિતરાઈ ભાઈની ધરપકડ...
2 Aug 2022 11:44 AM GMTઅમદાવાદ શહેરમાંથી ફરી એક વખત વિદેશ જવા માટે વિઝા આપવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે,
અમદાવાદમાં પાસપોર્ટની લોક અદાલત, એક સાથે અધધ આટલી અરજીનો સ્થળ પર નિકાલ કરાયો
16 July 2022 6:12 AM GMTરાજ્યમાં પાસપોર્ટ માટે સૌથી વધારે અરજી સૌથી મોટું મહાનગર અમદાવાદમાં થાય છે. છેલ્લા છ મહિનામાં 3.5 લાખ લોકોએ પાસપોર્ટ માટે અરજી કરી હતી.
અફેર છુપાવવા માટે પાસપોર્ટના પાના ફાડવા પડ્યા ભારે, ફ્લાઈટમાંથી ઉતરતા જ જેલ પહોંચ્યા,જાણો સમગ્ર મામલો
10 July 2022 7:20 AM GMTમળતી માહિતી મુજબ, 32 વર્ષના એક વ્યક્તિની તેના પાસપોર્ટના કેટલાક પાના ફાડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ : LCBનું ઓપરેશન "કબુતરબાજ", બંધક બનાવાયેલાં 15 લોકોને છોડાવ્યાં
14 Feb 2022 1:05 PM GMTવિદેશ જવાની લ્હાયમાં 15 જેટલા લોકો લેભાગુ એજન્ટોની ચુંગાલમાં ફસાય ગયાં હતાં. આ તમામને અમદાવાદ એલસીબીએ દીલ્હીથી હેમખેમ મુકત કરાવ્યાં છે
ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકો માટે સારા સમાચાર! વિઝા વિના 59 દેશોમાં કરી શકશે મુસાફરી
3 Feb 2022 7:17 AM GMTભારતીય પાસપોર્ટ જે ગયા વર્ષે વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટની યાદીમાં 90મા ક્રમે હતો