સુરત : પોલીસના વાહન ચેકીંગ દરમિયાન MD ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો,રૂ.7 લાખનું ડ્રગ્સ જપ્ત
સુરતની સિંગણપોર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું,તે દરમિયાન MD ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો,અને પોલીસે 78.77 ગ્રામ ડ્રગ્સ કિંમત રૂપિયા 7 લાખનો મુદ્દમાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.