Connect Gujarat

You Searched For "Prantij News"

સાબરકાંઠા: પ્રાંતિજના બ્રહ્માણી માતાના ચોકમાં પલ્લી મેળો ભરાયો,મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

24 Oct 2023 8:29 AM GMT
ધી ચડાવવા માટે મંદિર ના ચોકમાં મુકેલ પીપ અને તપેલા પણ નાના પડયા હતાં અને ધીનો વરસાદ વરસ્યો હતો

સાબરકાંઠાના પ્રાંતિજના તળાવમાંથી મળી યુવકની લાશ, માછલાં પકડવા જતાં ડૂબી જવાથી મોત...

4 Oct 2023 10:19 AM GMT
મૃતક તળાવમાં માછલા પકડવા માટે ગયો હતો અને તળાવના પાણીમાં ગરકાવ થતા ડુબી જવાથી મોત નિપજયુ

સાબરકાંઠા : પ્રાંતિજની પોળમા આવેલ મકાનના બીજા માળની છત્ત ધરાશાયી, મકાન માલિક થયા ઇજાગ્રસ્ત

24 July 2023 9:49 AM GMT
મકાન માલિકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયા, પતિને ઈજાઓ પહોચી તો પત્નીનો આબાદ બચાવ.

સાબરકાંઠા : પ્રાંતિજમાં વરસાદી પાણી ભરાતા માર્ગમાં ગરકાવ થયેલ ખાડામાં રીક્ષા ખાબકી, રીક્ષાચાલકનો આબાદ બચાવ...

20 July 2023 7:02 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં એક રીક્ષા ખાબકી હતી. આ ઘટનામાં રીક્ષાચાલકનો આબાદ બચાવ થયો હતો.

સાબરકાંઠા: પ્રાંતિજના પૌરાણિક માર્કડેશ્વર મહાદેવ મંદિરની પ્રોટેકશન વોલની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

18 July 2023 6:57 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ પર આવેલ પૌરાણિક માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામા આવેલ પ્રોટેક્શન દિવાલ માત્ર બે...

સાબરકાંઠા: પ્રાંતિજમાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

10 July 2023 12:03 PM GMT
સાબરકાંઠામાં ભારે વરસાદ, પ્રાંતિજમાં વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી.

સાબરકાંઠા: પ્રાંતિજમાં શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઇ યોજાય, આંગણવાડી બહેનોએ લીધો ભાગ

7 July 2023 11:49 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઇ યોજાઇ હતી જેમા આંગણવાડી કાર્યકર બહેનો દ્રારા અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવી...

પ્રાંતિજ : ગૌણ સેવા પેપર લીક કાંડમાં ઝડપાયેલ 3 આરોપીઓના જામીન ના'મંજૂર...

24 Dec 2021 5:39 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઉંછા ગામેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પેપર લીક મામલે વધુ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પ્રાંતિજ : "સરપંચ" બનતા પહેલા ઉમેદવાર બન્યો "આરોપી", પેપર લીક કાંડમાં વધુ 2 લોકોની ધરપકડ...

18 Dec 2021 6:58 AM GMT
ગૌણ સેવા પસંદગી મંડળની ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે સ્વીકાર્યું છે.

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવેદના કાર્યક્રમ યોજાયો

10 Aug 2021 7:18 AM GMT
પ્રાંતિજમાં આપનો જન સંવેદના કાર્યક્રમ યોજાયો, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા રહ્યા ઉપસ્થિત.

સાબરકાંઠા : તેલંગણા-હૈદરાબાદના કૃષિ મંત્રીએ પ્રાંતિજના કતપુર ખાતે મુલાકાત લીધી

2 Aug 2021 6:45 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ખાતે તેલંગણા-હૈદરાબાદના કૃષિ મંત્રીએ દેવસ્ય ન્યુટ્રીશીયન પ્રા.લી પિનટ પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી...

સાબરકાંઠા : પોગલુ ગામ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

30 July 2021 7:24 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામ ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પોગલુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા...