દેશ સંસદના શિયાળુ સત્રમાં પ્રિયંકા ગાંધીએ આપ્યું પ્રથમ ભાષણ, સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સંસદમાં પ્રથમવાર ભાષણ કર્યું છે. લોકસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમારી પાસે ચર્ચાની જૂની સંસ્કૃતિ છે. By Connect Gujarat Desk 13 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ હાથમાં બંધારણની નકલ રાખીને સાંસદ તરીકેના શપથ લીધા પ્રિયંકા ગાંધી વાડ્રાએ તાજેતરમાં વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણી જીતી હતી. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી બાદ બે સીટ પરથી ચૂંટણી લડેલા રાહુલ ગાંધીએ વાયનાડ સીટ છોડી દીધી હતી By Connect Gujarat Desk 28 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કેન્દ્ર સરકારે વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવાનો કર્યો ઇનકાર,પ્રિયંકા ગાંધીએ ગણાવ્યો અન્યાય કેન્દ્રએ વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવાનો ઇનકાર કર્યો છે. 10 નવેમ્બરે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આ અંગે કેરળ સરકારને પત્ર લખ્યો હતો. By Connect Gujarat Desk 15 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાયનાડથી લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના નામાંકન બાદ વાયનાડમાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો,અને પ્રિયંકાની ઉમેદવારી અંગે ખુશી વ્યક્ત કરી By Connect Gujarat Desk 23 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ PM મોદીએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી, રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા સાથેનો ફોટો શેર કર્યો આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. By Connect Gujarat Desk 19 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : કોંગી ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી, ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. આ સાથે જ કેન્ર્થની ભાજપ સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. By Connect Gujarat 04 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પ્રિયંકા ગાંધીએ આસામના ધુબરીમાં જાહેરસભા સંબોધી, ભાજપ પર કર્યા આકરા પ્રહારો By Connect Gujarat 02 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અમેઠીથી રાહુલ ગાંધી તો રાયબરેલીથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી By Connect Gujarat 01 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ વલસાડમાં સભા ગજવી, ભાજપ સરકારને આડે હાથ લીધી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની સાથે નવસારીના ઉમેદવાર નૈષધ દેસાઈ અને બારડોલીના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn