અમદાવાદઅમદાવાદ : દરેકનું 'ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ: ભુપેન્દ્ર પટેલ ઓઢવમાં આવાસ યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું... આ પ્રસંગે તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રતિ સરકારની કટિબધ્ધા દર્શાવી હતી... By Connect Gujarat 22 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભાડભુત બેરેજ અને એલીવેટેડ કોરીડોર માટે ભંડોળની ફાળવણી ગુજરાતના વર્ષ 2022-23ના બજેટમાં ભરૂચ જિલ્લામાં બે મહત્વના પ્રોજેકટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે By Connect Gujarat 03 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : યાત્રાધામ પીરાણા નજીક રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું… રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અમદાવાદના યાત્રાધામ પીરાણાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 02 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભોલાવમાં 4.50 કરોડ રૂા.ના ખર્ચે સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ભુમિપુજન ભરૂચ શહેરમાં જુના એસટી ડેપોની જગ્યા પર સેન્ટ્રલ બસ ડેપોની સાથે સાથે હવે ભોલાવમાં સેટેલાઇટ બસ ડેપોનું નિર્માણ કરાશે. By Connect Gujarat 25 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ગરીબ કલ્યાણ મેળામાં 6 હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 20 કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જીલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયો By Connect Gujarat 25 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ગડખોલ પાટીયા પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, બે ના મોત અંકલેશ્વર- ભરૂચને જોડતા જોડતા માર્ગ પર ગડખોલ પાટીયા પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયાં છે. By Connect Gujarat 10 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભારદારી વાહનો શહેરમાંથી થશે બાય'પાસ, 3.5 કીમી લાંબો કોરીડોર લેશે આકાર એબીસી સર્કલ અને શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યા એલિવેટેડ કોરીડોરને સરકારે આપી મંજુરી દહેજ તરફ આવતાં - જતાં વાહનોની સંખ્યા વધી By Connect Gujarat 22 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતછોટા ઉદેપુર : રસ્તા માટે લોકો રજુઆત કરીને થાકયાં, તંત્રને જગાડવા વગાડયાં "ઢોલ" નસવાડી તાલુકાના સાકળથી આમતા ડુંગર વચ્ચે રસ્તો મંજુર થઇ ગયો હોવા છતાં કામગીરી શરૂ નહિ કરવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. By Connect Gujarat 18 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : કેબીનેટની બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણયો, ભરૂચના ઉભેણ પાસે બનશે નવો પુલ ગુજરાતના 1600 કિલોમીટર દરિયા કિનારે પ્રવાસન સ્થળની જોડતા અને સુવિધાઓમાં વધારો કરતા એક કોસ્ટલ હાઈવ બનાવવામાં આવશે. By Connect Gujarat 12 Jan 2022Share Twitter Share Whatsapp LinkedIn