Connect Gujarat

You Searched For "Rajasthan Royals"

IPL: રાજસ્થાન રોયલસે મુંબઇ ઇન્ડિયનને હરાવ્યું, યશસ્વી જયસ્વાલની સદી, સંદીપ શર્માની 5 વિકેટ

23 April 2024 3:48 AM GMT
IPL-2024માં રાજસ્થાન રોયલ્સે બીજી વખત સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું.

IPL પોઇન્ટ ટેબલ: સતત ત્રણ જીત સાથે રાજસ્થાન રોયલ્સ ટોપ પર, મુંબઇ ઇન્ડિયન્સ સૌથી નીચા ક્રમે

2 April 2024 4:18 AM GMT
વાનખેડેમાં રમાયેલી મેચમાં રાજસ્થાને 3 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 125 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાને રિયાન પરાગની તોફાની...

IPL: મુંબઈની સતત ત્રીજી હાર, રાજસ્થાન રોયલ્સ સામે હોમગ્રાઉન્ડ પર MI 6 વિકેટે હાર્યુ

2 April 2024 3:33 AM GMT
5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. 17મી સિઝનમાં ટીમને રાજસ્થાન રોયલ્સે તેના જ...

IPL: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સની ભવ્ય જીત, રિયાન પરાગની તોફાની બેટિંગ

29 March 2024 3:20 AM GMT
રાજસ્થાન રોયલ્સ (RR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 9મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 12 રનથી હરાવ્યું...

IPL 2023 : રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું.

19 May 2023 6:27 PM GMT
રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.4 ઓવરમાં લક્ષ્યાંક...

IPL 2023 : રાજસ્થાન રોયલ્સએ ચેન્નઈ સુપર કિંગ્સ 32 રને હરાવ્યું

28 April 2023 3:25 AM GMT
ઇન્ડિયન પ્રિમિયર લીગની 16મી સીઝનમાં 37મી લીગ મેચ માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમો આમને-સામને હતી. આ મેચમાં રાજસ્થાને આ સીઝનમાં બીજી...

IPL 2023 : આજે ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે

27 April 2023 4:24 AM GMT
IPL 2023માં ગુરુવારે ચેન્નઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય...

IPL: રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 72 રનથી આપ્યો પરાજય

2 April 2023 3:57 PM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની ચોથી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી, જેમાં સંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળની...

સનરાઇઝર્સ હૈદરાબાદ-રાજસ્થાન રૉયલ્સ વચ્ચે આજે થશે 'કાંટે કી ટક્કર

2 April 2023 5:35 AM GMT
IPL 2023 ની ચોથી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે એટલે કે 2 એપ્રિલે રમાશે. જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ...

IPL 2022: ગુજરાતનો IPL માં દબદબો, રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને

15 April 2022 4:26 AM GMT
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ગુજરાત ટાઇટન્સનું શાનદાર ફોર્મ ચાલુ છે. ગુરુવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સે વધુ એક મોટી જીત મેળવી હતી

પિતા શેન વોર્નને યાદ કરીને દીકરી ભાવુક થઈ, MCGમાં દેખાડવામાં આવ્યો રાજસ્થાન રોયલ્સનો ધ્વજ

30 March 2022 11:27 AM GMT
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ સ્પિનર શેન વોર્નના નિધનને એક મહિનો થઈ ગયો છે. અને આજે એટલે કે 30 માર્ચે મેલબોર્નના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શેન...

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે મેચ, જાણો પિચ રિપોર્ટ

29 March 2022 4:01 AM GMT
IPL 2022 ની 5મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે