સુરત સુરત : મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી. કેન્દ્રીય મંત્રીના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલના હાથે સુરક્ષા કવચ બાંધ્યું હતું. આ સાથે જ બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા By Connect Gujarat Desk 19 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય-ઝાડેશ્વર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય... ભાઈ-બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બીકે પ્રભાદિદિના સાનિધ્યમાં પરંપરાગત રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રક્ષાબંધનના પર્વની પૂર્વ સંધ્યાએ બજારોમાં ચહલ પહલ,અવનવી રાખડીની અવનવી વેરાયટી જોવા મળી ભરૂચ અંકલેશ્વરમાં રાખડીઓનાં વેચાણમાં તેજી આવી છે.આજે રવિવારે શહેરમાં ઠેર ઠેર રાખડીઓની હાટડીઓ, લારીઓ અને પાથરણાવાળા પાસે રાખડી ખરીદવા મહિલાઓની ભીડ જોવા મળી By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બ્રહ્મકુમારીઝ સંસ્થાની બહેનોએ સબજેલમાં કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની કરી ઉજવણી અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ બ્રહ્માકુમારીઝ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે તમામ કેદીઓને રાખડી બાંધી રક્ષા બંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં નર્સરી થી ધોરણ 8 સુધીમાં ભાઈ બહેનના પવિત્ર લાગણીને ઉજાગર કરતા પર્વ રક્ષાબંધનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રક્ષાબંધન નિમિત્તે નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ… પાલિકા અને સિટી બસના સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત યુવતીઓ સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીનો લાભ લે તેવી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી By Connect Gujarat Desk 17 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રાખી મેળાનું આયોજન, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયો પ્રારંભ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો પ્રારંભ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગરબા બાદ પેકિંગ પર પણ GST લાગુ કરતા પેકિંગ રાખડીના ભાવમાં વધારો,બજારમાં મંદીનો માહોલ રક્ષાબંધનના પવિત્ર તહેવારને પણ હવે મોંઘવારી નડી છે. ભાઈઓને રાખડી બાંધવી પણ મોંઘી બની ગઈ છે By Connect Gujarat 08 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:JCI દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, સબજેલના કેદીઓને રાખડી બાંધી ઉજવણી કરાય રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર સબજેલના કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 07 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn