ભરૂચ ભરૂચ: ચકચારી દુષ્કર્મ કેસના આરોપીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજુર, વચગાળાના વળતર પેટે રૂ.1 લાખ ચૂકવવા આદેશ ભરૂચની ઝઘડીયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપી વિજય પાસવાનને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. By Connect Gujarat Desk 18 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: અવસર એન્ટરપ્રાઈઝ કંપનીનો સંચાલક 6 દિવસના પોલીસ રિમાન્ડ પર, કરોડો રૂપિયાનું ઝડપાયું હતું ડ્રગ્સ અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં કંપની સંચાલકને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે By Connect Gujarat Desk 22 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ વડોદરાના ભાયલી ખાતે સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી.જોકે ઘટનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat Desk 08 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ અરવિંદ કેજરીવાલને ઝટકો, દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો... દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રીએ તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યા હતા, By Connect Gujarat 23 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ નર્મદા: ચૈતર વસાવા 3 દિવસના પોલીસ રિમાન્ડ પર,ગોપાલ ઇટાલિયાએ વકીલ બની દલીલ કરી બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીઓને માર મારવાના મારવાના મામલામાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. By Connect Gujarat 15 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નકલી માર્કશીટ કૌભાંડમાં આરોપીઓના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર જી.આઈ.ડી.સી.વિસ્તારમાંથી નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપાયેલ બંને આરોપીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. By Connect Gujarat 18 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : રાજ્યવ્યાપી GST કૌભાંડ પ્રકરણમાં ઉસ્માન હાલારીને કોર્ટ સમક્ષ રજૂ કરાયો, એક દિવસના રિમાન્ડ મંજૂર… રાજ્યભરમાં ચકચારી GST કૌભાંડના એપી સેન્ટર બનેલા ભાવનગરમાં નવતર પ્રયોગથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સામાન્ય નાણાંની લાલચ આપવામાં આવી હતી. By Connect Gujarat 16 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના કોર્ટે 7 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા..! ડમીકાંડમાંથી બહાર આવેલા તોડકાંડ પ્રકરણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉપર જ હવે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે, By Connect Gujarat 23 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : ડમી કાંડ મામલે વધુ એક આરોપીને કરાયો સરપેન્ડ, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા By Connect Gujarat 19 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn