ગુજરાત ગુજરાતમાં વરસાદના વિરામ બાદ રોડ-રસ્તાના સમારકામ સહિત રોગચાળાના નિયંત્રણ માટે ડોર-ટુ-ડોર સર્વે શરૂ વરસાદના કારણે પાણી ભરાવા સહિત રોડ-રસ્તાને નુકશાન થયેલા માર્ગોનું સમારકામ શરૂ તથા ડોર ટુ ડોર સર્વે તેમજ દવાનો છંટકાવ અને સાફ-સફાઈ શરૂ By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ડુંગાજી કન્યા શાળાથી ચાર રસ્તાને જોડતા માર્ગની કામગીરી ગોકળગતિએ,સ્થાનિકો નોંધાવ્યો વિરોધ ભરૂચની ડુંગાજી કન્યાશાળાથી લઈને ચાર રસ્તા સુધીની કામગીરી શરૂ કર્યા બાદ કામ અધવચ્ચે જ છોડી દેવાતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે By Connect Gujarat 04 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા: પાલનપૂર શહેર બન્યું ખાડાનગર, રૂ.75 લાખની ગ્રાન્ટ ફાળવાય છતા પરિણામ શુન્ય એક સમયે નવાબી અને અત્તરોના નગર તરીકે ઓળખાતું પાલનપુર શહેર આજે પાલિકાના અણધડ વહીવટના કારણે ખાડાનગર બની ગયું છે By Connect Gujarat 02 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસરથી ભરૂચ સુધીનો માર્ગ બિસ્માર, નાળાઓની અધુરી કામગીરી ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગની અધુરી કામગીરીના કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયાં છે. By Connect Gujarat 22 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સુધી માર્ગનું થશે સમારકામ અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધી રિકાર્પેટિંગ કરવામાં આવનાર માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું By Connect Gujarat 26 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જી.આઈ.ડી.સી.ના માર્ગોના સમારકામની કોંગ્રેસની માંગ,નોટિફાઇડ એરિયા ઓથોરીટીને પાઠવાયું આવેદનપત્ર અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ કરવાની માંગ સાથે કોંગ્રેસ By Connect Gujarat 20 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મુખ્યમંત્રીના આગમન પહેલાં શહેરમાં રસ્તાઓની કાયાપલટ, તંત્ર લાગ્યું કામે રાજયના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરૂવારના રોજ પ્રથમ વખત ભરૂચની મુલાકાતે આવી રહયાં છે. By Connect Gujarat 05 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણા: ઉંઝા હાઈવે પર બિસ્માર બન્યા સર્વિસ રોડ, વાહનચાલકોમાં અકસ્માતનો ભય મહેસાણાના ઉંઝામાં હાઇ-વે પર ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરીના પગલે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે By Connect Gujarat 29 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના જુના તોઠીદરાથી જુના તરસાલી સુધીનો માર્ગ બિસ્માર, 14 વર્ષથી રીપેરીંગ જ થયું નથી 2007ની સાલમાં બનાવવામાં આવ્યો હતો રસ્તો, રસ્તો બન્યાં પછી તેનું રીપેરીંગ જ કરાયું નથી. By Connect Gujarat 25 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn