ગુજરાત અમરેલી : બાબરાનો ડીસ્કો કરાવતો રસ્તો, પાલિકાની આંખે ધુતરાષ્ટ્રના પાટા અમે તમને બતાવવા જઇ રહયાં છે એવો રસ્તો કે તમે તેને જોઇને જ બોલી ઉઠશો આ રસ્તો તકલાદી બનાવાયો છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. By Connect Gujarat 04 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શહેરના બિસ્માર માર્ગોને લઈ વિપક્ષે બાયો ચઢાવી; 48 કલાકમાં સમારકામ શરૂ કરવા અલ્ટિમેટમ ભરૂચ શહેરના વિવિધ માર્ગો બન્યા બિસ્માર, સામાજિક કાર્યકરો અને વિપક્ષે કરી કલેકટરને રજૂઆત. By Connect Gujarat 21 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: બિસ્માર માર્ગનોના સમારકામની માંગ, કોંગ્રેસ દ્વારા ન.પા.માં કરાય રજૂઆત ચોમાસામાં ભરૂચના માર્ગો બન્યા બિસ્માર, કોંગ્રેસ દ્વારા ન.પા.માં કરાય રજૂઆત. By Connect Gujarat 09 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : સરદાર બ્રિજ પર ગાબડાઓ બન્યાં ટ્રાફિકજામનું કારણ, વાહનોની 12 કીમી લાંબી કતાર નર્મદા મૈયા બ્રિજ બન્યો પણ ટ્રાફિક સમસ્યા યથાવત, નવા સરદારબ્રિજના રીપેરીંગની તાતી જરૂરીયાત. By Connect Gujarat 08 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પંચમહાલ : તંત્રની નબળી કામગીરીના કારણે ગોધરા માર્ગ પર પડ્યા ભુવા, સ્થાનિકોમાં રોષ..! હમીરપુર માર્ગમાં ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી, અણઘડ કામગીરીથી વારંવાર પડે છે મોટા ભુવા. By Connect Gujarat 07 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના જુના તોઠીદરાથી જુના તરસાલી સુધીનો માર્ગ બિસ્માર, 14 વર્ષથી રીપેરીંગ જ થયું નથી 2007ની સાલમાં બનાવવામાં આવ્યો હતો રસ્તો, રસ્તો બન્યાં પછી તેનું રીપેરીંગ જ કરાયું નથી. By Connect Gujarat 25 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: મેટ્રો ટ્રેનની ધીમી કામગીરીથી જનતાને હાલાકી; 90 જગ્યા પર રોડ અને ડ્રેનેજ લાઈનને નુકસાન મેટ્રોની કામગીરી ધીમી ચાલતા જનતાને હાલાકી, મેટ્રોની કામગીરીથી રોડ અને ડ્રેનેજ લાઈનને નુકસાન. By Connect Gujarat 21 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : આર્દશ સ્કુલ પાસે રસ્તા પરના ખાડા બન્યા આફત, 25થી વધારે વાહનો ફસાયાં પીરામણથી ગુજરાત ગેસ કંપની સુધીનો રોડ બિસ્માર, રસ્તા પર કરાયેલા ખોદકામથી સ્થિતિ વધુ વિકટ બની. By Connect Gujarat 20 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ચોમાસામાં રસ્તાઓ બન્યાં ખખડધજ, કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ રસ્તા બનાવવામાં મોટા પાયે થાય છે ખાયકી, સામાન્ય વરસાદમાં જ રસ્તાઓનું થયું છે ધોવાણ. By Connect Gujarat 31 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn