ભરૂચ ભરૂચ: અચાનક લોકોને પોતાની સેફ્ટી વિશે ચિંતા થવા લાગી ? હેલમેટના વેચાણમાં વધારો ! ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા હેલમેટ ફરજિયાત કરવામાં આવતા હેલમેટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. By Connect Gujarat Desk 03 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી Lava Blaze Duo 5G નો વેચાણ ભારતમાં આજે શરૂ લાવા બ્લેઝ ડ્યુઓ 5Gને ભારતમાં થોડા દિવસો અગાઉ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ એક સસ્તી કિંમત ધરાવતો ફોન છે, જેમાં બે ડિસ્પ્લે આપવામાં આવ્યા છે. બીજું ડિસ્પ્લે ફોનના રિયરના પેનલ પર છે. By Connect Gujarat Desk 20 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી ફ્લિપકાર્ટ સેલ : શિયાળાની શરૂઆત પહેલા સસ્તામાં ગીઝર ખરીદો દેશના ઘણા વિસ્તારોમાં ધીમે ધીમે હવામાન બદલાવા લાગ્યું છે. વરસાદની સિઝન પૂરી થતાં જ શિયાળો શરૂ થશે. આ સિઝનમાં ગરમ પાણીની ખૂબ જ જરૂર હોય છે. By Connect Gujarat Desk 30 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ એપલની લેટેસ્ટ iPhone સિરીઝ iPhone 16 સિરીઝનું વેચાણ આજથી ભારતમાં શરૂ Featured | બિઝનેસ | સમાચાર, એપલની લેટેસ્ટ iPhone સિરીઝ iPhone 16 સિરીઝનું પહેલું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ રહ્યું છે. જેના માટે મુંબઈના BKC ખાતે એપલ સ્ટોર By Connect Gujarat Desk 20 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત:અઠવામાં ખોટા દસ્તાવેજના આધારે પ્લોટ વેચી દેનાર ભેજાબાજની ઉત્તર પ્રદેશથી કરાઈ ધરપકડ સુરતના અઠવા ખાતે પોતાની માલિકીનો પ્લોટ ન હોવા છતાં ખોટા દસ્તાવેજના આધારે ભેજાબાજ દ્વારા પ્લોટ વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી. By Connect Gujarat Desk 01 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી Realme 12x 5G ટ્રેન્ડી ડિઝાઇન અને 5000 mAh બેટરીવાળા સ્માર્ટફોનનું વેચાણ શરૂ.. Realme 12x 5G ભારતીય બજારમાં 2 એપ્રિલે શક્તિશાળી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ લેટેસ્ટ ફોન માટે અર્લી બર્ડ સેલ શરૂ થઈ ગયું છે. By Connect Gujarat 05 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : વાવેતરથી વેચાણ સુધીના આયામ આદરી 15 ખેડૂતોએ કરી સામૂહિક ખેતી... મેઘરજ તાલુકાના શિવરાજપુર ગામના 15 ખેડૂતોએ 100 વીઘા જમીનમાં વિવિધ પાકની સામૂહિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ સામૂહિક ખેતી કરવા અંગે પ્રેરણા આપી છે. By Connect Gujarat 24 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી સેમસંગના ફોલ્ડેબલ ફોનને પસંદ કરતા યુઝર્સ, એક વર્ષમાં વેચાણ બમણું.! એન્ટરપ્રાઇઝ માટે વેચાયેલા ગેલેક્સી ઝેડ ફોલ્ડ અને ગેલેક્સી ઝેડ ફ્લિપ સ્માર્ટફોનની સંખ્યા વર્ષમાં બમણાથી વધુનો ઉપયોગ કરે છે. By Connect Gujarat 03 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : સમી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણા ખરીદ-વેચાણમાં કૌભાંડ આચરાયું હોવાના ખેડૂતોના આક્ષેપ.. પાટણ જિલ્લાના સમી તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી તથા વેચાણમાં કૌભાંડ આચરાયા હોવાની રાવ ઉઠી છે. By Connect Gujarat 14 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn