કેરલામાં ફિલ્મથી પ્રેરાઈને સ્કૂલના ક્લાસરૂમમાં U-આકારની નવી સિટિંગ-વ્યવસ્થા બની અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ
કેરલાની સ્કૂલોના ક્લાસરૂમોમાં સ્ટુડન્ટ્સને બેસવા માટેની વ્યવસ્થા એક મલયાલમ ફિલ્મના ક્લાઈમેક્સ સીન બાદ બદલવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્કૂલમાં ફ્રન્ટ બેન્ચર્સ ટોપર્સ તરીકે જોવામાં આવે છે, જ્યારે બેક બેન્ચર્સ મુશ્કેલી સર્જનારાઓ તરીકે ઓળખવામાં આવે છે.