ભરૂચ ભરૂચ: ગુજરાત ગુજરાત ગાર્ડિયન કંપનીમાં જર્મનીથી ઈમ્પોર્ટ કરાયેલ રૂ.1.23 કરોડના ચાંદીની ચોરીથી ચકચાર ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન ક્રીબ એરિયામાં રહેલ ૧૧૭.૪૩૪ કિલોગ્રામ ચાંદીનો સામાન મળી કુલ ૧.૨૭ કરોડ મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 18 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સારંગપુરની મંગલદીપ સોસા.માં તસ્કરો ત્રાટકયા, મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી અંકલેશ્વરમાં શિયાળાની ઠંડી શરુ થતાની સાથે તસ્કારોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા By Connect Gujarat Desk 04 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : બીલીમોરાના જૈન દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી સહિત રોકડની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં આવેલ સ્થિત જૈન દેરાસરમાં ચોરી થતાં પોલીસે ડોગ સ્કવોર્ડ સહિત CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે. By Connect Gujarat Desk 20 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: ધનતેરસના પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદી કરતા શહેરીજનો,જવેલર્સના ત્યાં ઉમટી ભીડ વડોદરા શહેરમાં ધનતેરસના પર્વ નિમિત્તે જવેલર્સની દુકાનમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી,ભલે સોના ચાંદીના ભાવ વધ્યા હોય પરંતુ શહેરીજનોએ પોતાની ખરીદશક્તિ મુજબ વસ્તુની ખરીદી કરી હતી. By Connect Gujarat Desk 29 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સમાચાર સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો Featured | બિઝનેસ | સમાચાર, ઘરેલુ બજારમાં બંને મુખ્ય કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો ટ્રેન્ડ આજે સોમવારે By Connect Gujarat Desk 16 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શામળાજી : ચાંદીના રથમાં નીકળી ભગવાનની સવારી, ભક્તોની ભીડ ઉમટી. આજરોજ રથયાત્રા પર્વને લઈ યાત્રાધામ શામળાજી ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કલાત્મક રથમાં સવાર થઈ ઠાકોરજી મંદિર પરિસરમાં નીકળ્યા હતા. By Connect Gujarat 07 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદ: ચૂંટણીના સમયમાં ખાનગી બસમાંથી ઝડપાય કરોડોની રકમ અને ચાંદીનો મોટો જથ્થો ! દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશની ચેકપોસ્ટ પરથી પોલીસે રૂ.1.28 લાખ રોકડા અને 22 કીલો ચાંદી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 08 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો, જાણો શું છે ભાવ..! શુક્રવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું રૂ. 62,631 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું અને રૂ. 62,592ની ઇન્ટ્રા-ડે નીચી સપાટીએ પહોંચ્યું હતું. By Connect Gujarat 06 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂકની અણીએ સોના ચાંદીના ઘરેણાની લૂંટ,પોલીસ થઈ દોડતી વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂક બતાવી જવેલર્સના સોના ચાંદીના ઘરેણાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 31 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn