ગુજરાતસાબરકાંઠા : 2 દીકરાઓએ કોદાળીના ઘા મારી પિતાને મોતને ઘાટ ઉતાર્યા, માતાએ નોંધાવી ફરિયાદ... હિંમતનગરના વક્તાપુર ગામે માતાને માર મારતા દારૂડિયા પિતાની તેમના જ 2 દીકરાઓએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 14 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: મિત્રએ તેના જ મિત્રની છરીના 25 ઘા ઝીંકી કરી હત્યા,આરોપીની પોલીસે કરી ધરપકડ સરસ્વતી ચાર રસ્તા નજીક ઓરડીમાં ખેલાયેલ ખૂની ખેલ કેસમાં ગ્લોબલ હોસ્પિટલમાં કામ કરનાર યુવકો વચ્ચે કામને લઈ થયેલ માથાકૂટમાં હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે By Connect Gujarat 29 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: ન્યૂઝ પેપર એજન્ટની વહેલી સવારે છરીના ઘા મારી ઘાતકી હત્યા,જુઓ CCTV ઠક્કર ન્યુઝ પેપર એજન્સી ધરાવતા અને નિવૃત બેંક કર્મચારીની બે ઈસમોએ રોડ પર સરાજાહેર છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે By Connect Gujarat 29 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ગરબા મહોત્સવમાં વાહન હટાવવાનું કહેતા બે સગા ભાઈની છરીના ઘા મારી હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ સુરતમાં નવરાત્રીના પર્વમાં બે સગા ભાઈની હત્યા કરવામાં આવતા પરિવારમાં ભારે શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે By Connect Gujarat 23 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરત“તું મારી માહિતી પોલીસને આપે છે” કહી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતાં યુવકનું મોત..! સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 2 યુવકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. By Connect Gujarat 17 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાહમાસના આતંકવાદીઓએ વટાવી હેવાનિયત હદ, ઈઝરાયેલમાં ગર્ભવતી મહિલાનું પેટ ચીરી બહાર કાઢ્યું શિશુ, પછી ઝીંક્યા ચપ્પુના ઘા.! ઇઝરાયલ પર હમાસના હુમલાને લગભગ એક સપ્તાહ થઈ ગયું છે. પરંતુ હજી પણ આ હુમલા સાથે જોડાયેલી ભયાનક માહિતી ઇઝરાયેલ તરફથી આવી છે. By Connect Gujarat 13 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : અંગત અદાવતે અજાણ્યા ઇસમોએ યુવાનને ઝીંકી દીધું ચપ્પુ, મોત નિપજતા પોલીસ તપાસ શરૂ... ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામના વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કંકાવટી ગામના યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતુ. By Connect Gujarat 15 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોરની ચપ્પુના ઘા મારી હત્યા, 3 આરોપીની ધરપકડ... સલાબતપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 03 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : “મારી સામે કેમ જોવે છે” કહી યુવકને ચપ્પુના ઘા મારી દેતા સારવાર દરમ્યાન મોત, પોલીસ તપાસ શરૂ... મળતી માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રણવીરસિંહ ઝાલા નામના યુવકની હત્યાની ઘટના સામે આવી છે. By Connect Gujarat 16 May 2023Share Twitter Share Whatsapp LinkedIn