સુરતસુરત થયું પાણી’ પાણી’ : પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રનું મોનિટરિંગ, CP સહિત મેયરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી... સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તમામ પૂરગ્રસ્ત વિસ્તારો અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. By Connect Gujarat Desk 25 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પાલિકાની મંજૂરી વિના જ ઓપરેશન સિંદૂર સર્કલ બની ગયું, સાંસદે કરી હતી માંગ સાંસદ મુકેશ દલાલે રાંદેર વિસ્તારમાં જે સ્થળ પર સર્કલ બનાવવા માંગણી કરી હતી તેમાંથી એક જગ્યાએ તો પહેલેથી જ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી દેવામાં આવ્યું છે By Connect Gujarat Desk 04 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મહાનગરપાલિકાને ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગનું સમન્સ, પુણામાં પ્રાથમિક સુવિધાના અભાવ અંગે થઈ હતી રજૂઆત સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વિકસાવવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને લઈ પિટિશન દાખલ કરવામાં આવી હતી By Connect Gujarat Desk 04 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતઓછો પગાર-કામનો વધુ બોજ..! : સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 તબીબોનું રાજીનામું, શાસકો મૂંઝવણમાં... તબીબો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા છે. આ સમસ્યા નવી નથી, ભૂતકાળમાં પણ અનેક તબીબોએ સ્મીમેર હોસ્પિટલ છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે By Connect Gujarat Desk 29 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મહારાણા પ્રતાપ સોસાયટીમાં દૂષિત પાણીથી યુવકના મોત બાદ ફફડાટ,મનપા સામે સ્થાનિકોમાં આક્રોશ દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયું હતું, તો 10-12 લોકો હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે, મનપાની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા By Connect Gujarat Desk 22 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મચ્છરના ઉપદ્રવને પહોચી વળવા મનપા સજ્જ, સૌપ્રથમ વાર ડ્રોનની મદદથી કરાયો દવાનો છંટકાવ સુરત શહેર તથા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં પણ મચ્છરનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વાર ડ્રોનની મદદથી મચ્છરના ઉપદ્રવનો નાશ કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat 01 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : પાલિકાનું વધારાના વેરા વિનાનું 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, ફાયર એકેડમી સ્થાપવા આયોજન સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું.કમિશનરે ઐતિહાસિક રૂપિયા 9603 કરોડનું બજેટ રજૂ કર્યું છે By Connect Gujarat Desk 19 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : વરાછામાં પાલિકાની આરોગ્ય ટીમના દરોડા,150 કિલોથી વધુ શંકાસ્પદ પનીર ઝડપાયું સુરતના વરાછા વિસ્તારમાં બનાવટી પનીરની બૂમ ઉઠી હતી.જેના પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા. By Connect Gujarat Desk 29 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત:મનપાની ગંભીર બેદરકારી,ડ્રેનેજનું ઢાંકણ પડતા પાંચ વર્ષીય બાળકીનું કરૂણ મોત અચાનક ઢાંકણા બાળકીઓ ઉપર પડ્યા હતા. જેને લઈને 1 બાળકી નીચેથી નીકળવામાં સફળ રહી હતી.જ્યારે પાંચ વર્ષની બાળકી ભાગ્યશ્રી ઢાંકણા નીચે દબાઈ ગઈ હતી By Connect Gujarat Desk 27 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn